________________
૨૧૬
ચાર ગતિનાં કારણા
અનતી મહેનત કરો, છતાં કોઈ ધર્મને ન પામી શકે, તે વાત જુદી છે; પણ તમારા મનમાં તે એમ ખરૂં ને કે-આ અધાને ધર્મ પમાડવા છે!? તમારા નોકરીને, તમારી કરણી જોઈને, તમારે માટે કેવો વિચાર આવે? નાકરમાં ચેાગ્યતા હાય, તા તમારી બધી રીતભાત તા એવી તે કે–એને, તમારી પુણ્યાઇની પ્રશંસા કરવાનું મન થાય જ ?
આવાં ઉદાહરણા જ્યારે જ્યારે સાંભળો, ત્યારે ત્યારે, જાતના પણ વિચાર કરનારા અને ! વિચાર કરવા કે—અલયંકર શેઠની છાપ, જેવી તેમના નોકરોના હૈયા ઉપર પડી; તેવી છાપ, મારા નેકરાના હૈયા ઉપર, મારે માટે પડી છે ખરી ? નથી પડી, તે એમાં દોષ મારે છે કે નાકરાના જ છે? મારી નાલાયકાતથી, મારા નાકરાના હૈયામાં મારે વિષે સારી છાપ પડી નથી કે નાકરા એવા નાલાયક છે કે હું સારા હોવા છતાં પણ તેમના હૈયા ઉપર મારે વિષે સારી છાપ પડી નથી ?’ આવા વિચાર કરો, તે એમ થવામાં જો તમારો દોષ હાય, તા તે તમારા ખ્યાલમાં આવે અને એ દ્વેષને કાઢવાનું મન થાય ! ‘ અભયંકર શેઠ બહુ સારા ’–એમ કહીને વાતને માંડી વાળા નહિં. ઝટ વિચાર કરવા કે એ શેઠ સારા હતા, તેા હું શા માટે સારો બની શકું નહિ ? ’
એક પૂજા કરીને અને બીજો ઉપવાસનું પચ્ચખાણ કરીનેઅને નાકરા હૈયામાં ખૂબ ખૂબ હર્ષને પામતા થકા શેઠની સાથે શેઠને ઘેર આવ્યા. ભોજનવેળા થઈ હતી, એટલે બન્નેને તેમને માટેનાં ભાણાં મળી ગયાં.
શેઠનું ઘરકામ કરનાર નાકરે ઉપવાસ કર્યાં હતા, છતાં પણ તેણે પાતાનું ભાણું પીરસાવ્યું. એણે વિચાર કર્યાં કે