________________
૨૧૪
ચાર ગતિનાં કારણે ગુરૂ મહારાજે આ પ્રમાણે પૂછયું, પણ શેઠનાં પુષ્પોથી પૂજા કરવાને ઉપદેશ આપે નહિ.
ગુરૂ મહારાજે એ પ્રમાણે પૂછવાથી, શેઠના એ બે નકમાંને એક નેકર, કે જે ગાયોને ચરાવવાનું કામ કરનારે હતું, તે બે કે-ગુરૂદેવ ! મારી પાસે દ્રવ્ય તે છે, પણ તે ઘણું થોડું છે. મારી પાસે આખી પચીસ કેડી જ છે!”
એટલે, ગુરૂ મહારાજે કહ્યું કે હું પણ તપ અને દાન આદિ, જે પિતાની શક્તિને પવ્યા વિના જ, શુદ્ધ ભાવથી કરવામાં આવે, તો તેથી વિપુલ ફલની પ્રાપ્તિ થાય છે!”
ગુરૂ મહારાજના મુખેથી આ જવાબ સાંભળતાં, એ પાલક નેકરને બહુ જ આનંદ થયો. એને લાગ્યું કેઆટલામાં પણ હું ભગવાનની ભક્તિ કરી શકું છું, એટલે બસ છે!” તરત જ તે ત્યાંથી ઉડ્યો. શેઠ પણ સાથે ગયા. પિતાની પાસે જે દ્રવ્ય હતું, તે સર્વ દ્રવ્યનાં એ નેકરે પુષ્પ ખરીદ્યાં અને એ પુ દ્વારા એણે બહુ ઉલ્લાસપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી!
આ રીતિએ ગુરૂ મહારાજ પાસેથી ઉઠીને ગોપાલક નેકર પૂજા કરવા ગયે, પણ શેઠને બીજે નેકર તે ત્યાંની ત્યાં જ બેસી રહ્યો. પેલે ગયે, પણ આ ઉદ્યો નહિ. એનું મન તત્કાલ ઉદ્ધિગ્નિ બની ગયું. એને થયું કે-“એની પાસે એટલું ઘેટું પણ દ્રવ્ય હતું અને મારી પાસે તે કાંઈ નથી! હું શું કરું?”
ઉદ્વિગ્નપણે તે આ વિચાર કરતે હતા, ત્યાં જ એક માણસને તેણે ગુરૂ મહારાજની પાસેથી પ્રત્યાખ્યાનને ગ્રહણ કરતો જોયે. ગુરૂ મહારાજ પચ્ચખાણ આપી રહ્યા, એટલે શેઠનું ઘરકામ કરનાર આ નેકરે, ગુરૂ મહારાજને પૂછયું કે