________________
૨૦૪
ચાર ગતિનાં કારણે જ્યારે ઘર આદિ તરફ રાગ હોય તે ખરે, પણ “એ રાગ મને ડૂબાવનાર છે–એમ એને લાગતું હોય! જેનપણું આવે તે મને વૃત્તિ ર્યા વિના રહે નહિ ?
આ કરણીની વાત નથી, પણ મને વૃત્તિની વાત છે. આવી મને વૃત્તિવાળા, અવસરે, શાસનને, ધર્મસ્થાનને, સાધન મિકાદિને અને ગુર્નાદિકને એ ઉપયોગમાં આવી જાય, કે જે, આવી મનોવૃત્તિ વિના, સંસારના સુખના લેભથી કે ગાડરીઆ પ્રવાહની જેમ રેજ શ્રી જિનમન્દિરે પૂજાદિમાં અને ઉપાશ્રયે ધર્મકિયાદિમાં દેખાનારે ઉપયોગમાં આવે નહિ. આ મનોવૃત્તિ હોય અને સાધનની મુશ્કેલીના કારણે જ પૂજનાદિ ન કરી શકતે હેય; અથવા તે, તેવા પ્રકારના કર્મોદયથી બહુ ધર્મક્રિયાઓ ન કરી શકતું હોય, તે પણ જે કંઈ વખત શ્રી જિનમન્દિરાદિ ઉપર આફત આવી હોય અને એ એના જાણવામાં આવી જાય, તો એ અવસરે એ આફતના નિવારણને માટે, એ શું કરે અને કેટલું કરે, એ કહેવાય નહિ; કદાચ જાતને હોમી દેતાં પણ એ અચકાય નહિ. એવા કઈ અવસરે, જણાઈ આવે કે–ઘર વગેરે આને જેટલું ગમતું નથી, તેટલું શ્રી જિનમન્દિરાદિ ગમે છે. જેના હૈયામાં જૈનત્વ પ્રગટયું હોય, તેના હૈયામાં આવી મને વૃત્તિ ન હોય, તો કયી મને વૃત્તિ હેય? જેન કુળમાં જન્મેલા હોય, શ્રી જિનમન્દિરાદિમાં જનારા હેય, ભગવાનની ભક્તિ કરનારા હેય અને ગુરૂઓના મુખે સાંભળીને “આ મનુષ્યજન્મ બહુ દુર્લભ છે વગેરે વગેરે બેલનારા પણ હોય, પણ જે આ મનવૃત્તિ ન હોય અને આ મવૃત્તિને કેળવવાને