________________
પહેલા ભાગ
૨૦૫
પ્રયાસ પણ ન હેાય, તેા એ જૈનત્વને સમજેલા છે, એમ કહેવાય નહિ. શ્રી જિનમન્દિરાદિ તરવાનાં સ્થાન અને ઘર આદિ ડૂબવાનાં સ્થાન, એટલા નિર્ણય, જો જૈનને ન હોય, તા એ જૈન કહેવાતા હોવા છતાં ય, જૈનત્વને એ પામેલા છે –એમ કહેવાય નહિ. જૈનપણું આવે, એટલે મનેવૃત્તિ ફરી ગયા વિના રહે નહિ. તમારા હૈયામાં પહેલું સ્થાન કેને ? ઘરને કે શ્રી જિનમન્દિરને ? પેઢીને કે ઉપાશ્રયને ? માતાપિતાને કે ગુરૂવર્યાને ? કુટુંબીજનાને કે સાર્મિકાને ? ધનને કે ધર્મને ? તમે ઘર આદિને સંભાળેા છે. ખરા, પણ એ તમારા મનને ગમતી વાત તે નહિ ને ? એનાથી કયારે છૂટાય, એમ મનમાં તે ખરૂં ને ? એનેા રાગ ખટકે ખરા ને? અને સામગ્રીના વ્યય કરવા લાયક તથા સેવવા લાયક સ્થાન!–શ્રી જિનમન્દિરાદિ છે, એમ તમારા હૈયામાં તે છે જ ને ? જૈન, પહેલા તેા, જિનના જ હોય ને ? આ મનેાવૃત્તિ ન હોય તા લાવેા. આવી મનાíત્ત જેના જેના હૈયામાં હાય, તે બધાનાં ઘર, એ શ્રી જિનશાસનનાં ઘર છે. તમારૂં ઘર શ્રી જિનશાસનનું ઘર બની જાય, એવી મારી ઈચ્છા છે. તમારામાં પણુ, એવી ઇચ્છા તો ખરી જ ને ? દેવદ્રવ્યમાંથી શ્રાવકા પાસે પૂજા કરાવવાની વાતે
આજે, આટલા બધા જૈનો જીવતા હાવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાલી ના હોવા છતાં પણુ, એક બૂમરાણુ એવી પણ ઉપડી છે કે આ મદિરાને સાચવશે કેણુ ? સંભાળશે કોણ ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઇએ, તે કયાંથી લાવવું ? પેાતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ