________________
૧૯૧
પહેલે ભાગ
સેવકની પાસેથી આ ખૂલાસે મળ્યો, એટલે રાજાએ પેલી વેશ્યાને બોલાવી અને પૂછ્યું કે-“રાત્રે શું બન્યું?”
વેશ્યા કહે છે કે-“સ્વામિન્ ! શું કહું? એને ભેગ માટે લલચાવવાને જે કાંઈ પ્રયત્ન થઈ શકે, તે કરવામાં મેં કમીને રાખી નથી. મેં બધું કરી જોયું, પણ એ તે અંશ માત્રે ય પીગળે નહિ. મને તે, એનામાં એવી અભૂત મહા ગશક્તિ જણાઈ કે હું તે , પણ ઈન્દ્રની અપ્સરાઓ પણ એના ચિત્તને ક્ષેભ પમાડી શકે નહિ. આ મુનિ તે મેં ક્યાં ય જે નથી!” આમ કહીને તેણીએ, એ મુનિરાજ, જૈન સાધુને બદલે અવધૂત એગી કેવી રીતિએ બન્યા, એ વગેરે હકીકત વર્ણવી.
વેશ્યાના મુખેથી મુનિરાજની મક્કમતાની આ વાતને સાંભળીને, રાજાના હૈયાએ પલટે ખાધે. રાજા પ્રતિબંધ પામ્ય અને જનધમ બન્યું. પછી તે એણે, પિતાના ચિત્તને અને વિત્તને શ્રી જિનશાસનમાં જીને, પુરજનેને પણ જન ધર્મ પ્રત્યે ભક્તિવાળા બનાવી દીધા. જે નગરમાં સર્વત્ર જન સાધુઓના અવર્ણવાદ બેલાતા હતા, તે જ નગરમાં લેકે જેન સાધુઓની પ્રશંસા કરવા લાગ્યા.
કહે, કયે વખતે કેમ વર્તવું જોઈએ, એનું આ શાસનને પામેલાને, કેવું જ્ઞાન હોય છે? મુનિરાજ વિદ્યાસિદ્ધ પ્રભાવક હતા, ગીતાર્થ હતા, એટલે જ અવસરે એ આ પવિત્ર (સાધુ) વેષને બાળવા દ્વારા પણ શાસનની અપભ્રાજના થતી અટકાવી શક્યા અને પિતાના શીલાદિ ગુણેમાં નિશ્ચલ રહેવા દ્વારા પ્રભુશાસનની પ્રભાવના પણ કરી શક્યા. અગીતાર્થોનું ટેળું હોય તો ય, એ માર્ગને લજવે, અને ગીતાર્થ એકલા