________________
પહેલે ભાગ
૧૮૭ એ રાજાની રાણી જેન હતી. રાજા જેમ ચુસ્ત મિથ્યાદષ્ટિ હતું, તેમ રાણ ચુસ્ત જૈન હતી. નગરમાં જ્યાં ને ત્યાં જૈન સાધુઓની નિન્દા થતી, એ એનાથી સહાતું નહિ; પણ કરે શું? રાજાને સમજાવવાને એ પ્રયત્ન કરતી, ત્યારે રાજા તેણીને જન સાધુઓ પ્રત્યેના ભક્તિભાવથી મુક્ત બનાવવાને પ્રયત્ન કરતો.
આમ, રાજા-રાણી વચ્ચે બીજે બધો જ સંબંધ સારે હોવા છતાં પણ, ધર્મની વાતમાં જરા ય મેળ નહોતો. પરસ્પર એ કેવી રીતિએ વર્તતાં હશે, એ વિચારી જુઓ. આમ કેટલાક સમય વીત્યા બાદ, રાજાને અને નગરલોકને ભ્રમિત કરનારી તાપસીના સંબંધમાં એ એક પ્રસંગ બની ગયે, કે જેથી પહેલાં જે લોકે એના ગુણોની પ્રશંસા કરતા હતા, તે જ લોકે એ તાપસીના દેની નિન્દા કરવા લાગ્યા.
એ પ્રસંગે ઉપસ્થિત થવામાં રાણીએ ભાગ લીધેલ, પણ એની કેઈને ય ખબર પડેલી નહિ. એ પ્રસંગ બન્ય, એટલે એ તકને લાભ લઈને, રાણીએ રાજાને મેં જૈન. સાધુઓની પ્રશંસા કરી.
રાજાને પેલે પ્રસંગ બની ગયે, એનું ભારે દુઃખ હતું, અને રાણીએ આવી વાત કરી, એટલે એ વખતે તે રાજા કાંઈ બે નહિ; પરન્તુ પાછળથી બહુ એકસાઈપૂર્વક રાજાએ જૈન સાધુઓની પણ હલકાઈથવા પામે, એ પ્રસંગ એ .
પ્રસંગ જોતાં લાગે છે કે–રાજાની એવી જ ભવિતવ્યતા હતી કે–એ નિમિત્ત દ્વારા જ એ ધર્મને પામે, બાકી, રાજાએ જે કાર્ય કર્યું, તે કાર્ય જેવું–તેવું ભયંકર કાર્ય નહતું. એ અવસરે, સાધુ જે અવસરને ઓળખીને અવસરોગ વર્તી