________________
૧૮૦
ચાર ગતિનાં કારણે
ઢવાને ભોગે એવા ગળે વળગેલા છે કે-છૂટે જ નહિ :
એકની એક વાત ફ્રી ફ્રીને કેમ કહેવાય છે? બાળકોને સમજાવી પટાવીને દવા પાવી હોય, તેા એકની એક વાત પણ અનેક વાર કહેવી પડે ને ? અહીં કાંઇ પંડિતાઈ ખતાવવાને માટે ખેલવાનું નથી. પંડિતાની સભા હેાય, તે આમ વાત ન થાય; જુદી પદ્ધતિ અખત્યાર કરાય; પણ પંડિતાને ય અપરિચિત એવી વાત જો સમજાવવી હાય, તેા તે વાત વારંવાર કહેવી પડે. આપણે જાણીએ છીએ કે-ભવમાં બે ભવ સારા ગણાય છે; એક દેવના ને બીજે મનુષ્યના; છતાં પણ, જ્ઞાનિઓએ દેવભવને ભવ તરીકે વખાણ્યા નથી, કેમ કે– દેવભવમાં પાપરહિતપણે જીવવાની શકથતા જ નથી. એને ભાગ એવા ગળે વળગેલા હાય છે કે દેવભવમાં તે એ એનાથી છૂટી શકે જ નહિ. દેવા અને દેવેન્દ્રા, ભગવાન શ્રી જિનેશ્વરદેવાના સમવસરણમાં ગયા હોય અને ભગવાનની દેશનાને સાંભળતા હાય, તે વખતે ય મૂળ રૂપે તા તેઓ, દેવલાકમાં દેવીઓ અને ઇન્દ્રાણીઓ સાથે બેઠેલા જ હોય !
સ૦ એ વખતે એ ભગવાનની દેશનાને સાંભળે કે ક્રીડા કરે ? સમયે સમયે ઉપયેગ બદલાયા કરે. જે સમયે અહીં ઉપયાગ, તે સમયે ત્યાં ઉપયાગ નહિ અને જે સમયે ત્યાં ઉપયાગ, તે સમયે અહીં ઉપયોગ નહિ! એક સમયે એક જ ઉપયાગ હાઈ શકે, પરન્તુ એ હેર-ફેરી એવી થાય છે કે જ્ઞાનિઓ જ સમજી શકે. અજ્ઞાનિઓને તે એમ જ લાગે કે
6
આ એકથી વધારે ખમતામાં એકી સાથે ધ્યાન આપે છે’ પણ તેમ હોતું નથી. જે સમયે એક ખાખતમાં ધ્યાન હોય, તે સમયે બીજી ખાખતમાં ધ્યાન હોતું જ નથી.