________________
૧૬૪
ચાર ગતિનાં કારણે સારે છે, પણ તે જન્મ તરીકે સારે છે એમ નથી. મનુષ્યજન્મનાં વખાણ, એ જન્મ તરીકે વખાણ નથી, પણ એની પાછળ જ્ઞાનિઓને ભેટે આશય છે. મનુષ્ય તરીકે જન્મ્યા તેમાં દુઃખ વેઠવું પડ્યું અને પછી અત્યાર સુધી જીવ્યા કેવી રીતિએ? તમે તમારી ઈચ્છાનુસાર જીવવાને માટે પાપ કેટકેટલાં કર્યા, તે તે જાણે છે ને? જન્મમાં દુઃખ અને જીવવાને માટે પાપનું આચરણ, છતાં આ મનુષ્યજન્મ સારે શી રીતિએ? તમે વિચારે કે-આપણે જે જમ્યા જ ન હતા તે પાપથી જીવવાની ઉપાધિ હેત નહિ ને ?
સ૦ જન્મી તે ગયા, એટલે જીવવાને માટે પાપ તે કરવાં
પડે ને ? “ પાપ કર્યા વિના પણ જીવી શકાય એવો રસ્તો છે. જી, પણ પાપ ન થાય એવી રીતિએ જીવે, એમ આ શાસન કહે છે. પાપ વગર પણ કેમ જીવી શકાય-એ માર્ગ આપીને જ, આ શાસને “આ જીવન પાપ કરીને જીવવાને માટે નથી” –એવી વાત કરી છે. જીવવાને માટે ઘણું પાપ કરવું પડે છે, તે ખરાબ છે –એ વાત જેને હૈયે બેઠી હોય અથવા જેને આ વાત સાંભળતાં સાંભળતાં પણ, જીવવાને માટે જે પાપ કરવાં પડે છે તે ડંખે અને પાપથી છૂટવાનું મન થઈ જાય, તેને જ આ માર્ગ જ. જીવવાને માટે ય કરવાં પડતાં પાપ જેને ડંખે નહિ, તેને
ચાંલ્લે શેભે નહિ ? જીવવાને માટે તમે કેટકેટલાં પાપ કરે છે? જીવવાને માટે, જીવાય ત્યાં સુધી તમે માની લીધેલું સુખ ભેગવવાને માટે,