________________
પહેલા ભાગ
૧૬૩
ન મળી હાત, તાજે નુકશાન થવાની સંભાવના નહેાતી, તે નુકશાન આપણને કદાચ આવી સારી સામગ્રીના ચેાગમાં પણ થઈ જાય. જેમ દુર્ભાગને પેઢી એટલા માટે મળે કે એ માર્ગે એની પાયમાલી થવાની હોય. બાપનું નામ ડૂબાવવાને માટે, હાય તે પૈસા ખાવાને માટે અને ચિન્તામાં સળગ્યા કરવાને માટે દુર્ભાગને પેઢી મળે, એમ પણ બને ને ? સુખે નોકરી કરનારા અને સારી રીતિએ પોતાનો તથા પેાતાના કુટુંબના નિર્વાહ કરનારા, કષાયને વશ બનીને શેઠ થવા ગયા, તા આજે પેાતે પણ રીખાય છે અને એના કુટુંબની રીબામણના ચ પાર નથી. પેઢી એટલે કેટલી ચિન્તા ? પેઢી કમાણીનું ઉત્તમ સાધન ખરું, પણ તે કેને માટે?
સ૦ આશા સૌને સરખી તે?
આશાથી બધા પેઢી ખેાલે, તેા શું થાય ? જે નિર્વાંગી હોય, તે દુઃખમાં જ ડૂબી જાય ને? એવની જેમ પેઢી ખેાલનારનાં, આજે આંતરડાં પણ ખવાઇ જાય છે. જેમની સહાય લઇને પેઢી ખેાલી અને પેઢીને ચલાવવાને માટે જેમની સહાય લીધી, તે લેણદારો જીવ ખાઈ જાય છે. હોય તે માલની ખપત નથી, બીજો માલ લાવી શકાતા નથી, વકરામાંથી ઘરનું ખર્ચે ય નીકળતું નથી, માલમાં એવા ભરાઈ જાય છે કે-લેવાના દેવા થાય અને માગનારા હેરાન હેરાન કરી મૂકે.
એવાએ આજે કહે છે કે-આજે અમે જીવવા જોગા પણ નથી રહ્યા અને મરવા જોગા પણ નથી રહ્યા. અમે ખરાખખસ્ત થઈ ગયા અને કુટુંબે ય પાયમાલ થઇ ગયું. નાકરી સાચવી રાખી હોત અને પેઢી ખેાલવાની બેવકૂફી ન કરી હાત, તે અમારી આ હાલત થાત નહિ !' તેમ, મનુષ્યજન્મ અહુ