________________
[ ૩ ]
મનુષ્યભવ આદિ જે સામગ્રી મળી છે, તે મળ્યાના આનંદ કેવા પ્રકારના છે ?
પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે–ભગવાન શ્રી અહિન્તદેવાએ અને ગણધરદેવા આદિ મહાપુરૂષાએ, કષાચેાથી અને ઈન્દ્રિયાથી જીતાએલા આત્માને જ સસાર કહ્યો છે અને એના એ જ આત્મા જ્યારે કષાયાના અને ઇન્દ્રિચેાના વિજેતા અને, ત્યારે એનું નામ મેાક્ષ છે, એમ પણ એ તારકાએ ક્રમાવ્યું છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માએ પેાતાના કષાયા ઉપર અને પેાતાની ઇન્દ્રિચા ઉપર સંપૂર્ણપણે વિજય મેળવીને, કષાયેાથી અને ઈન્દ્રિયાથી સર્વથા મુક્ત અન્યા થકા શ્રી સિદ્ધિપદને પામ્યા છે, કે જે તારકાને આપણે રાજ ‘ નમે। સિદ્ધાણું ’ ખેાલીને નમસ્કાર કરીએ છીએ. આથી, આપણે માટે એ વાત નવી નથી કે–આત્માના સંસાર કાને કહેવાય અને આત્માના મેાક્ષ કાને કહેવાય. આ વાતના આપણે વિચાર કરીએ, તો આપણને લાગે કે–અનન્તા આત્માએ શ્રી સિદ્ધિપદને પામ્યા અને આપણે હજુ સંસારમાં રખડીએ છીએ, કેમ કે-આપણે હજી કાયા ઉપર અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવી શકયા નથી. જે દિવસે આપણે આપણા કષાયે! અને આપણી ઇન્દ્રિયા ઉપર ખરાબર વિજય મેળવી.