________________
ચાર ગતિનાં કારણે
સાધુઓમાં દયા નથી એમ પણ કહે છે. જેના હૈયામાં શ્રી જિનમન્દિરાદિ પ્રત્યે ભક્તિ નથી, તેના હૈયામાં શ્રાવક-શ્રાવિકા પ્રત્યે, શ્રાવક–શ્રાવિકા તરીકેની ભક્તિ હૈાય જ નહિ. એ લાકા તો, આ નિમિત્તે ય, પેાતાના હૈયામાં રહેલા ધર્મ પ્રત્યેના દ્વેષને જ વ્યક્ત કરે છે. એવાએ ગમે તેમ ખેલે, પણ તમે તમારા કર્ત્તવ્યને ચૂકી શકે નહિ. સાધુએ ઉપદેશ આપી શકે અને સાધુએ અવસરચિત રીતિએ શાસ્ત્રાનુસારી ઉપદેશ આપે પણ ખરા, પરન્તુ સાધુઓના અવસાચિત અને શાસ્ત્રાનુસારી ઉપદેશના યેાગે પણુ, જો બીજાઓને જોઈતું પરિણામ ન આવે, તે તેઓ અજ્ઞાનપણે સાધુએમાં દયા નથી–એમે ય કહી દે. આવા કપરા કાળમાં, આવી કાઈ પણ ખાખતને લક્ષ્યમાં લીધા વિના, જૈનો જીવી જાય—એવું તા કરી છૂટવું જ જોઇએ. આ કામને હાથ ધરનારાઓએ, પહેલાં કદી પણ એમ પૂછવું નહિ કે–‘ પૂજા કરે છે ?' પણુ ‘જૈન છે કે નહિ '–એટલું જ જોવું અને જૈન હાય તે એ જીવી જાય એવી સહાય કરવી. સહાય કર્યા પછીથી આઠ–દશ દિવસ બાદ અવસરે પૂજાનું પૂછશેા, તા એ જો પૂજા નહિ કરતા હાય તે નીચું જોશે અને પ્રાયઃ પૂજા કરતા થઈ જશે. તમને તેા માત્ર સંપત્તિ ઘટવાના ભય છે, પણ ભૂખ્યાને તે ભૂખે મરી જવાના ભય છેઃ
૧૫૪
મને તે ખાત્રી છે કે—આવા નખળા કાળમાં પણુ જૈનાને સાચવી શકે—એવા નખીરા, હજુ પણ આ જૈન સમાજમાં જીવે છે; પણ એમનામાં ઉદારતા આવે અને પેાતાનાં સાધમિક ભાઈ–બેનેાને માટે લાગણી જન્મે, તેા કામ થાય ને?