________________
૧૫૦
ચાર ગતિનાં કાર્ણી આપે એવા પદાર્થો બહુ જ મેંઘા થઈ ગયા છે. જે સાધમિકવાત્સલ્યનાં જમણોને પ્રવાહ ચાલુ હોત, તે એ પિષણ બે મહિના મળત, તો ય બાકીના દશ મહિના નીકળી જાત ! સ. આજે પણ બીજા રસ્તે ઘણો ખર્ચ થાય છે અને આ
માર્ગે કરતા નથી. એવું ન બોલાય. ધર્મક્ષેત્રમાં બીજા માર્ગોએ ખર્ચ કરનારાઓ પણ કાંઈ ખોટા માર્ગે ખર્ચ કરતા નથી. તેમણે આ દિશાએ પણ લક્ષ્ય આપવાની જરૂર છે એમ કહેવાય. જે લેકે ધર્મ કરનારા છે, શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારા છે, તેઓ જ અવસર પામીને ખ્યાલ આવતાં, આ માગે બીજા બધા કરતાં સારી રીતિએ ખર્ચ કરે છે. ખંભાતને એક પ્રસંગ : | મારી યાદ મુજબને ખંભાતને એક પ્રસંગ કહું. એક વાર, દુષ્કાળ અગર તે એવી કે આફતને અગે, જનતાને રાહત આપવાનું કાર્ય હાથ ધરાયું અને ત્યાંના અધિકારિઓ વગેરે, ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે એ અગે ફંડ કરવાને માટે આવ્યા. - તેમણે ઉભા થઈને પિતે લઈ આવેલ કાર્યનું મહત્વ વર્ણવ્યું અને તે અંગે “દયાનું એ કાર્ય શ્રાવકેએ કરવા ગ્ય છે”—એવું સૂચન મેં પણ કર્યું.
પછી ટીપ શરૂ થઈ. ટીપમાં જે રકમ ભરાઈ, તેથી ટીપ કરાવવાને આવેલ અધિકારિને સંતોષ થયે નહિ. આથી, તેમના એક આગેવાને ઉભા થઈને જૈનો “ધાર્મિક ઉત્સવ, ઉજમણ, જમણવારે, વરઘોડા અને મન્દિરે આદિ પાછળ