________________
૧૪૮
ચાર ગતિનાં કારણે કરી, એવાં ડિડિમ પીટવાનાં હેય નહિ. સ્થલે સ્થલે જે સુખી માણસ આ કામ કરતા હોય, તેમને ત્યાં જેની જે ઈચ્છા હોય તે આપી જાય અને સાધર્મિકેની ભકિતનું કાર્ય, કેઈ ન જાણે એવી રીતિએ થઈ જાય. એ જ, જૈન સમાજને શેભતું ગણુય. મેંઘા કાળમાં જ માણસની અને પૈસાની કિંમત છે ને?
તમારાં સાધર્મિક ભાઈ–બેને જીવવાની મુશ્કેલીમાં આવી પડ્યાં હોય, તેવા વખતે તમે કેવળ તમારું, તમારાં નિકટનાં સગાંઓનું જ સુખ શોધ્યા કરે, એ કઈ પણ રીતિએ વ્યાજબી નથી. તમારા કેઈ પણ સાધર્મિક ભાઈ–બેનને જીવવાની મુશ્કેલી હેય, એમાં તમારે જ શરમાવા જેવું છે. જેમ આગળ કહેતા કે-“આ તે મારે સાત પેઢીને પિતરાઈ છે અથવા આ મારે સાત પેઢીને સબંધી છે” દરેક સારા અવસરે એને યાદ કરે જ. કેઈ રળીને આવે, તે એને સાત પેઢીને સંબંધી પણ દુઃખી નહિ રહે જોઈએ, એવી માન્યતા રહેતી. એવી કલ્પના રહેતી કે હું કમાયે અને જે મારે સાત પેઢીને સંબધી પણ દુઃખી રહે, તે લોક મારી પાછળ વાત કરે! લોક પણ કહે કે-ધૂળ પડી એના પૈસામાં, એને અમુક સગે તે દુઃખી છે ! પેલાને લેવાની ઈચ્છા નહિ, પણ આને આપ્યા વિના ચેન પડે નહિ. તેમ, આમાં પણ તમારે એ જ જેવાનું કે આ જૈન તો કહેવાય છે ને? કઈ કહેશે કે અમુક ભૂખથી રીબાઈને મરી ગયે; એ કોણ હતો ? જૈન. એ કલંક નહિ જોઈએ. જે આ બુદ્ધિ આવી જાય, તે હજુ પણ જૈન સમાજ જીવત છે.