________________
૧૪૦
ચાર ગતિનાં કારણેા
અની ગયા. માયાવી શ્રમણ રાજકુમાર, સંથારામાં સુતા સુતા, ઉંઘી ગયાના ઢોંગ કરતા હતા, પણ ઉંઘ્ધા નહાતા. જ્યારે એને ખરાખર ખાત્રી થઈ ગઇ કે-આચાર્યમહારાજ અને રાજા, બન્ને ય નિદ્રાધીન થઈ ગયા છે, એટલે એ ઉચો; પોતાના એઘામાં વર્ષો થયાં સાચવી રાખેલી છૂરી એણે કાઢી; અને જરા પણુ અરેરાટ વિના, જરા પણ ખમચાયા વિના, પૂરતી ઝડપથી એણે રાજાનું ગળું કાપી નાખ્યું !
રાજાના ગળાને કાપી નાખ્યા બાદ, પેલા માયાવી શ્રમણ રાજકુમાર, ત્યાં જરા વાર પણ્ થાભ્યા નહિ. સ્થંડિલ જવાના અહાને તે બહાર નીકળ્યો અને ભાગી છૂટયો.
અહીં બન્યું એવું કે–રાજાના શરીરમાંથી લેાહી વહેતું વહેતું સૂરિમહારાજાના સંથારા નીચે આવ્યું. લાહીથી સૂરિમહારાજાના સંથારા ભીંજાઈ ગયા અને એની અસરથી સૂરિમહારાજા જાગી ગયા. સૂરિજી મહારાજે તપાસ કરી, તા રાજાનું ગળું કપાએલું જોયું, પાસે છૂરી પડેલી જોઇ અને પેલા માયાવી શ્રમણના સંથારા ખાલી જોયેા. એ બધું જોઇને, શું બનવા પામ્યું છે તેની. કલ્પના તેઓએ કરી લીધી. એમના હૈયાએ કારમેા આંચકા અનુભબ્યા. એમને લાગ્યું કે– મારી જ ભૂલથી અકલ્પનીય એવું આ અતિ ભયંકર કૃત્ય બની ગયું !' ઘણા પશ્ચાત્તાપ થયે કે- આવા પાપિને દીક્ષિત કરવાની અને અહીં લાવવાની ભૂલ, મારાથી કેમ થઈ ગઈ ?’ પછી પાતે પરિણામના વિચાર કરવા લાગ્યા. મની ગયું, તે બની ગયું; એ અન્યથા થવાનું નહાતું; પણ હવે વધુ નુકશાન ન થાય, એ તેા જોવું જોઇએ ને ? સૂરિજી મહારાજાએ નિર્ણય કરી કે–ભગવાનના શાસન ઉપર આવવી