________________
૧૩૮
ચાર ગતિનાં કારણે ભાવનું નાટક હતું, એટલે કર્મો ભાગાભાગ કરવાને બદલે, ખૂબ ખૂબ બંધાતાં હતાં. વ્રતપાલનાદિથી, કર્મોથી અળગો થવાને બદલે, એ બંધાતે જતો હતે. કિયા કેટલી ઉત્તમ છે જે આશયશુદ્ધિને વેગ હોય, તો ક્રિયા એવી છે કે-અતિ કઠિન કર્મોની પણ તાકાત નથી કે-ટકી શકે. આવી ઉત્તમ કિયા પણ, એક પાપમય આશયના કારણે જ, ફલવતી બની શકી નહિ અને ભારે પાપકર્મોથી લેપાવનારી નિવડી ! આથી, આપણે પ્રભુશાસનની નાનામાં નાની ક્રિયા પણ, વિપરીત ભાવથી રહિતપણે અને કેવળ ભવનિસ્તારના હેતુથી જ કરવી જોઈએ, એમ લાગે છે ને?
પેલા રાજકુમારને ભવનિસ્તારને ખપ નહોતે, પણ આપણને તે ભવનિસ્તારને જ ખપ છે ને? ખરાબ આશયથી, કષાયના ચેગમાં પડેલો પણ એ રાજકુમાર, જે આ લેકના એક હેતુને સિદ્ધ કરવાને માટે આટલી બધી કાળજી રાખે, તો આપણે તે ભવપરંપરાને ટાળવી છે, અનેક ભામાં સંચિત કરેલાં કર્મોની નિર્જરા કરવી છે અને મોક્ષને મેળવો છે, માટે આપણે વ્રતપાલનાદિમાં કેટલી બધી કાળજી રાખવી જોઈએ ? આપણું આશયમાં ખામી છે કે આપણી કિયા કરવામાં ખામી છે કે પછી બેયમાં ઠેકાણું નથી ? પેલા રાજકુમારને જેવું કષાયના ઉદયનું જોર હતું, તેવું જે આપણે ક્ષપશમ ભાવનું જોર પ્રગટાવીએ, તે કામ થઈ જાય ને ?
બનાવટી શ્રમણ એવા આ રાજકુમારે, આ પ્રમાણેનું આચરણ બાર બાર વર્ષો સુધી કર્યું. એમાં એકે ય દિવસ બેલવાચાલવામાં પણ એણે આ શ્રમણપણાના પાલન પાછળ મોક્ષને આશય નથી અને અન્ય કેઈ આશય છે, એવું જણાવા