________________
પહેલે ભાગ
૧૦૯ એને સેવે તે સંસારસુખના હેતુથી જ સેવે. ખૂદ શ્રી તીર્થ કર ભગવાન મળે અને કહે, પણ એમને મોક્ષ રૂચે જ નહિ; મેક્ષ રૂચે નહિ, એટલે મોક્ષના અસ્તિત્વમાં વિશ્વાસ ઉપજે નહિ. સંગ વગરનું સુખ હોઈ શકે જ નહિ, એ એમને મત. ખૂદ શ્રી તીર્થકર ભગવાન ન મળ્યા હોય અને બીજી કઈ રીતિએ આ સામગ્રીને વેગ થઈ ગયો હોય, પણ સઘળા અભો, સઘળા દુર્ભ અને ભારેકમ એવા સઘળા ભવ્ય પણ મેક્ષના હેતુથી આ ધર્મક્રિયાઓને સેવનારા બને જ નહિ; અને જ્યાં સુધી સંસારથી છૂટવાને માટે એટલે કે મેક્ષને પામવાને માટે આ ધર્મક્રિયાઓને સેવાય નહિ, ત્યાં સુધી મક્ષસાધક જ્ઞાન-ક્રિયાને વેગ થયે એમ કહેવાય નહિ. એ બધા દેખીતી રીતિએ કરે ધર્મ, પણ હોય સંસારના, કેમ કેએમના ઉપર અધિકાર મેહનો જ છે. મન મેહને આધીન છે કે જિનને?
તમને તમારી ખરી મનોદશાને ખ્યાલ આવે, એ માટે જ આપણે આ વાત કરીએ છીએ. શ્રી સિદ્ધક્ષેત્ર સુધી આપણે આવી પહોંચ્યા છીએ. શ્રી સિદ્ધગિરિજીના દર્શને ભક્તિભાવથી આવ્યા છીએ. એ પણ સૂચવે છે કે-આપણે ચરમાવર્ત કાલને તે જરૂર પામ્યા છીએ. આપણામાં મોક્ષનો આશય પ્રગટયો છે અથવા તો જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિ ગતિને પામ્યા છે-એની છાયાને પામીને આપણે એ આશ. યને પ્રગટાવે છે, એમ તે ખરું ને? આ બધી ધર્મકિયા, આપણે એ માટે જ કરીએ છીએ ને? આપણે કેની કહેલી ધર્મક્રિયાઓ કરીએ છીએ ? શ્રી જિનની કહેલી ! શ્રી જિને