________________
=
=
૨૦૮
ચાર ગતિનાં કારણે બને થયાં. ક્રિયામાં અવિધિ આદિ દે લાગી જાય છે, પણ ઈરછા તે વિધિપૂર્વક જ કરવાની છે ને ? એટલું હોય તે ય એ ક્રિયાને અધ્યાત્મમાં ગણી શકાય. સારું કરવાની ઈચ્છા છતાં બીજા દેશે અવિધિ આદિ કરાવી દે, પણ આપણું લક્ષ્ય અવિધિ આદિને કાઢવાનું તે ખરું ને? જેના હૈયામાં અવિધિ પ્રત્યે અભાવ હોય અને વિધિ પ્રત્યે બહુમાન હોય, તેની અવિધિ પણ કદાચ વિધિને લાવનારી દુતી બને. કિયા કરનારના હૈયામાં, આ ક્રિયા મારે ભગવાને કહેલા વિધિપૂર્વક જ કરવી છે, એવું લક્ષ્ય તે હેવું જ ઘટે. અભવ્યાદિ આ ધર્મને સેવે તે સંસારસુખને માટે જ
મેહથી મૂકાવાનું જેને મન થાય, મોહ જ મને સંસારસુખમાં મુંઝવી રહ્યો છે–એમ જેને લાગે, મને મુંઝવનારા આ મેહથી મારે મૂકાવું જોઈએ—એવું જેને થાય, તેના ઉપર મેહને અધિકાર રહે નહિ. એને મોહ હોય, પણ એના ઉપર મેહનો અધિકાર ન હોય. આપણી કેવીક સ્થિતિ છે? હમણાં જે વાત કરી કે–ભગવાને કહેલા ધર્મને સંસારસુખના કારણ તરીકે માને પણ મોક્ષના કારણ તરીકે માને નહિ, કેમ કે-મોક્ષને જ માને નહિ, એમાંના તે તમે નથી ને? એવી રીતિએ આ ધર્મક્રિયાઓને બહુ જ કાળજી પૂર્વક સેવનારા કણ કણ હોય છે, તે જાણે છે? સઘળા ય અભવ્ય જ્યારે જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ મોક્ષને માટે બતાવેલ ધર્મક્રિયાએને સેવે, ત્યારે ત્યારે તે સંસારના સુખના હેતુથી જ સેવે. સઘળા ય દુર્ભ પણ આ ધર્મક્રિયાને કરે, તે તે સંસાર સુખના હેતુથી જ કરે. ભારેકર્મી ભવ્ય પણ, આ ધર્મક્રિયા