________________
પહેલા ભાગ
૧૦૫
નથી.’ એને મેાક્ષ અને મેાક્ષના હેતુની વાત રૂચે જ નહિ. આત્મા મેાક્ષ પામે, અથવા તા મેક્ષ પામે એવો કેાઈ આત્મા હાઈ શકે, એ મને જ નહિ, એવું એ માને. બાકી ઇન્દ્રાદિ દેવોને જુએ, એટલે દેવાંત છે-એમ પણ માને અને ઈન્દ્રાદિકને ભગવાનની સેવા કરતા જુએ, એટલે એને એમ પણ થાય કે− આ કહે છે તેમ જો ત્યાગને સેવ્યેા હાય, તા જ ઈન્દ્રાદિકનું સુખ મળી શકે.'
એટલે, સંયેાગજન્ય સુખને માટે એ ભગવાને કહેલા ધર્મને સેવવા પણ માંડે. ભગવાને કહેલા ધર્મને એ એટલી અધી કડકાઈથી સેવે કે-વાત પૂછે। મા. કેમ ? એને ખાત્રી છે કે આ ધર્મને આ કહે છે તેમ સેવીએ, તેા જ દેવતાઈ સુખ મળે !' એની ક્રિયામાં અવિધિ ન આવી જાય, અતિચાર ન લાગી જાય, એની એને પૂરતી કાળજી હાય. બધામાં ખાદ્ય કેટલી વાત ? માત્ર મેાક્ષની વાત જ ખાદ! મેાક્ષની વાતમાં ય. તે, તે વખતે દ્વેષ કેળવે નહિ. કાણુ જાણે, મેક્ષ શું છે તે? એમની મેાક્ષની વાત એમની પાસે ભલે રહી ! આમ તે મેક્ષના વિષયમાં અદ્વેષ રાખે અને દેવતાઈ સુખાના, વિષયસુખાના રાગથી ભગવાને કહેલા ધર્મને એટલે ભગવાને કહેલી ધર્મક્રિયાઓને એ ખૂબ રાગથી સેવે. વિચાર કરો કે ભગવાનના વચન ઉપર એણે કેટલા બધા વિશ્વાસ રાખ્યા ? ભગવાનના વચન ઉપર વિશ્વાસ મૂકીને, એણે સંસારસુખના સંયેાગેાને તજી દીધા, સંસારસુખના સંયેાગેા આવી મળ્યા હાય ત ય તેને ગ્રહણ કર્યાં નહિ અને પ્રાણાતિપાત આદિથી વિરામ પમાડનારી ક્રિયાઓ પણ કાળજીપૂર્વક કરી ! તમને લાગે છે ને કે-આ કાંઈ ભગવાનના વચન ઉપર જેવાતેવા