________________
૧૦૨
ચાર ગતિનાં કારણે સમ્યજ્ઞાન અને સમ્યક્ ક્વિાના યોગથી મુક્તિ ઃ
શ્રી જૈન શાસનમાં “જ્ઞાનવિર્ષો મેક્ષ'—એમ કહ્યું છે. આ શાસન, સમ્યગ્ર જ્ઞાન અને સમ્યક ક્રિયાને સુગથી જ આત્માને મોક્ષ થાય, એમ માને છે અને એથી જ આ શાસન જેમ મિથ્યા કિયાઓનો નિષેધ કરે છે, તેમ વિપરીત હેતુથી થતી અગર તે વિચારશૂન્યપણે થતી ધર્મપ્રવૃત્તિને પણ નિષેધ કરે છે. ખરાબ વિચાર વિના અને સામાન્ય સારા વિચારથી પણ કઈ સારી ધર્મપ્રવૃત્તિ થઈ જાય, તે ય લાભ થાય, પણ મક્ષસાધક સમ્યફ ક્રિયા આપણે મોક્ષની સાધક ત્યારે જ બની શકે, કે જ્યારે આપણે મોક્ષના ભાવથી એને આચરવા માંડીએ અને તેમાં એકતાન બની જઈએ. વિચાર, એ જ્ઞાનનો અંશ છે. સમ્યગૂ જ્ઞાન હોય, એટલે મેક્ષનો ભાવ આવે જ. મેલના ભાવ વિના, મોક્ષસાધક નિવડે–તેવી ક્રિયા પણ, મેક્ષસાધક નિવડી શકે નહિ. એટલા માટે તે કહ્યું કે જેના ઉપર મેહને જ અધિકાર છે, તેનામાં અધ્યાત્મ હેય નહિ.” અધ્યાત્મ-કિયા એટલે ક્રિયા રૂપ અધ્યાત્મની શરૂઆત ક્યારથી માની? મેહને અધિકાર ઉડ્યા પછીથી જ મેહને અધિકાર જેમના ઉપરથી ઉઠડ્યો છે, તેવા આત્માઓની, આત્માને ઉદ્દેશીને કરાતી શુદ્ધ કિયા જ, અધ્યાત્મકિયા હોઈ શકે, એમ ઉપકારિઓએ કહ્યું આપણે ત્યાં. એકલા જ્ઞાનને અધ્યાત્મ કહ્યું નથી કે એકલી ક્રિયાને અધ્યાત્મ કહ્યું નથી. સંસારમાં સાચું અધ્યાત્મ ત્યાં જ હોય, કે જ્યાં જ્ઞાન પણ હોય અને ક્રિયા પણ હોય. જેમ, એક ચકે રથ ચાલી શકે નહિ, એક પાંખે પંખી ઉડી શકે નહિ અને