________________
પહેલા ભાગ
૧૦૧
શું કરવું પડે? હાથમાં કાંઈક છે—એમ બતાવીને ‘તુ’ તુ ’ જ કરવું પડે, તેમ, સંસારમાં લુબ્ધ અનેલે જીવ, જ્યાં જરા અનુકૂળતા મળે છે, એટલે ઘેાડા વખત પહેલાં વેઠેલી ભારે આપત્તિઓને પણ એ ભૂલી જાય છે. જરાક જોઈતું મળ્યું, એટલે એ આજુબાજુની આપત્તિઓને ભૂલી જતાં વાર નહિ. કર્મ જરા અનુકૂળતા આપે, એટલે કર્મની ગુલામીને ભૂલી જતાં વાર નહિ. બાપ છેકરાને ખેાળામાં બેસાડે, તો સમજવું કે-કર્મની મહેરબાની છે. ખરાખ કર્મ આવ્યું, તે આના આ માપ, એને લાત મારતાં પણ અચકાશે નહિ. બાપે પણ સમજવું જોઈએ કે-લાડ લડાવીને ઉછેરેલા છેકરા પણ, ક્યારે લાત મારશે તે કહેવાય નહિ. આ સમજ આવે, તે કર્મની આધીનતા ખટકે. પછી લાગે કે—સંસાર એ મારૂં સ્વરૂપ નથી. ‘સંસાર એ મારૂં સ્વરૂપ નથી અને મેક્ષ જ મારૂં સ્વરૂપ છે’-એમ લાગ્યા વિના, ધર્મ જે ભાવે કરવા જોઈ એ, તે ભાવે ધર્મ થાય નહિ.
સ ા ધર્મ ય કર્મની આધીનતાથી થાય છે?
કર્મની આધીનતાથી ધર્મ કરનારાઓનો પણ તેાટા નથી. કર્મની આધીનતાથી ધર્મ કરે, એ કર્મને ખપાવે નહિ પણ કર્મને વધારે. કર્મની આધીનતા જ્યારે ઘટે છે, ત્યારે આત્માને પેાતાના સ્વરૂપનું ભાન થાય છે. હું ગુલામ બનેલા છું, એમ લાગે છે. આ ગુલામીમાંથી છૂટવાને માટે મારે ધર્મને સેવવા જોઇએ, એમ લાગે છે. એ ધર્મ વિવેકથી થયેા કહેવાય. એ ધર્મ આત્માના નિસ્તારને સાધનારા અને ટૂંકમાં કહીએ તા, આત્મા કર્મના હુકમથી જે કાંઈ કરે તે સંસાર અને પોતાના સાચા વિવેકથી જે કાંઈ કરે તે ધર્મ.