________________
૧૦૦
ચાર ગતિનાં કારણે તે તમે ઠસ્સાથી કહે છે, તે તમને એવા બનવાની ઈચ્છા છે, માટે તમે એમ કહે છે કે એ ઈચ્છા નથી છતાં એમ કહા છો ? આવા દેવ-ગુરૂ-ધર્મને પામેલાને, એમ તે થવું જોઈએ ને કે-“જેટલે થાય તેટલે, થડે થાય તે છેડે, પણ જેટલા થાય તે તેટલે ધર્મ મેક્ષને માટે જ કરે છે !? મારે આત્મા સંસારની ગુલામીમાં ફસાઈ પડ્યો છે, તેમાંથી છૂટવાને માટે જ મારે ધર્મ કરે છે !”
સ. સંસારમાં ગુલામી નથી લાગતી.
સંસારને રસ છે તેથી. જરાક ડાહ્યા થઈને વિચારે અને ભૂલકણું બને નહિ, તે તમને લાગે કે-સંસારમાં ઘણું વિષમતા ભેગવવી પડે છે. સંસારમાં, ડગલે ને પગલે ગુલામી છે. હું ધાર્યું કરું —એમ કેઈ વાર લાગે, ત્યારે યાદ કરવું કે-જીદગીમાં હું ધાર્યું કેટલું કરી શક્યો અને મારું ધાર્યું કેટલું થયું નહિ ?” વેપાર કરવા જાય, તે રળવા જ જાય ને? છતાં, બધા રળીને જ આવે? ના, કોઈ રળીને પણ આવે અને કોઈ રડીને પણ આવે. ત્યારે જે રળે અને જે રડે, એમાં કઈ કારણ ખરું ને? બે ય પરને આધીન છે. સ્વાધીનતા તે, રળવા છતાં ખુમારી નહિ આવવા દેવી અને ખાવા છતાં દીનતા નહિ આવવા દેવી, એ છે. તમારે તે કેટલીય વાર ધાર્યું થતું નથી કે ધાર્યું મળતું નથી, એટલે દુર્બાન કર્યા કરવું પડે છે, પણ જ્યાં જરાક ધાર્યું મળે, એટલે નાચો છે. સંસારને એ કેફ છે. કુતરાને પ્રાયઃ કેઈ ઘરે આદર નહિ, જ્યાં ચઢે ત્યાંથી મેટે ભાગે ‘હડે એને કાને પડે, જ્યાં જાય ત્યાંથી એને કાઢે અને જે હેય તે એને મારે, આવું મેટે ભાગે બને તે છતાં તેને બોલાવવાને
મદર નહિ, જયાંથી એને.