________________
પહેલે ભાગ ખાનું. આ વસ્તુને જેને સાચો ખ્યાલ આવી જાય, તેને સંસાર ઝેર જેવું લાગે. આપણને સંસાર કેવો લાગે છે? સંસારમાં આપણી સ્થિતિ કેવી લાગે છે? આપણને સંસાર જે હેરનું સાધન લાગતો હોય અને “આપણે જે કાંઈ કરીએ છીએ તે બધું આપણી મરજી મુજબ જ કરીએ છીએ”—એમ જે આપણને લાગતું હોય, તે આપણે મહા અજ્ઞાન છીએ. શ્રી અરિહંત ભગવાનને મેટામાં મોટે ઉપકાર કર્યો ? એ તારક મેક્ષમાર્ગના દાતા બન્યા, એ જ ને? શ્રી સિદ્ધ ભગવાને પણ મેલસ્વરૂપની પ્રેરણા આપે તેવી અવસ્થાને પામ્યા છે, માટે જ નમસ્કરણય છે ને? આચાર્યાદિ પણ સંસારને તજીને એક મેક્ષમાર્ગને જ સેવે છે અને મોક્ષમાર્ગને જ પ્રચાર આદિ કરે છે, માટે વન્દનીય આદિ છે ને? આવા શ્રી અરિહંતાદિને સેવનારાને “સંસાર તજવા જેવું છે અને મેક્ષ મેળવવા જેવો છે”—એવું જો ન લાગે, તે સમજી લેવું જોઈએ કે એને શ્રી અરિહંતાદિની પણ સાચી પિછાન નથી અને પિતાના આત્માની પણ સાચી પિછાન નથી ! ગુલામ હોવા છતાં પણ ગુલામીને ખ્યાલ આવતું નથી
અથવા તે તે ભૂલાઈ જાય છે: સ૦ જ્ઞાન હોય તે સમજાય ને?
બહુ શાસ્ત્રજ્ઞાન ન હોય, પણ જે દેવને સેવીએ છીએ, તેમના જેવા બનવાને માટે જ ધર્મને સેવવો જોઈએ, એટલું પણ જ્ઞાન નથી? વીતરાગ જ દેવ ગમે અને વીતરાગપણને પામવાને માટે નિર્ચન્થપણાને સેવનારા ગુરૂઓ જ ગમે, એવું