________________
પહેલા ભાગ
૯૭
મેળવવાના પરિશ્રમ કરવાનું મન થાય ને? તેમ, ઉપવાસ તે કર્યાં, પણ બીજે દિવસે વધવાનું મન કેમ થતું નથી ? આજે પણ ઉપવાસ થાય તેા સારૂં, એમ કેમ થતું નથી ? બીજે દિવસે ઉપવાસની શક્તિ ન હોય, તેા વધાય તેટલું વધે અને વધાય તેમ ન હોય, તેા નવકારશી ય કરે; પણ મનમાં શું હોય ? થાડી પણ ધર્મક્રિયા, કેવા પ્રકારના પરિણામથી કરા છે, તે શેાધી કાઢો ! તમે આટલી મેાટી ઉંમરના થયા, વારંવાર ધર્મક્રિયાઓ કરે છે, છતાં આટલા બધા અજ્ઞાન કેમ રહ્યા ? પરિશ્રમ તેા કર્યાં, પણ જ્ઞાનાવરણીય કર્મ નડ્યું, એમ કહી શકશે? તમે જો ધર્મપરિણામને પામ્યા હોત, તે તમને તમારૂં જીવાદિતત્ત્વાનું અજ્ઞાન ખટકત. ‘સંસાર તે હેય જ અને કરણીય તેા ધર્મ જ’–આ વાત જો તમારા હૈયામાં જચી ગઈ હોત, તેા તમે તમારાં ચેાગ્ય સંતાનાને અહીં આપવા આવત. શ્રાવક સંતાનને ઉછેરે નહિ–એમ નથી જ, પણ શ્રાવક સંતાનને ઉછેરે, ત્યારે એના કેાડ કેવા હોય ? આ છેકરા સાધુ થાય તે ઘણું સારૂં ! પણ આ છે.કા જો સાધુ થઈ શકે નહિ, તેા ય સાધુપણાની સેવતા શ્રાવક તે અવશ્ય નવો જોઇએ !’
"
અભિલાષાને
સ અમારા ધ્યેયનું જ ઠેકાણું નથી ને ?
સંસારથી છૂટવાના ધ્યેય વગરની અને સંસારના રસથી થતી ધર્મક્રિયાઓથી પણ પુણ્ય અંધાય-એની ના નથી, એ પુણ્ય દેવાદિ ગતિને આપે–એની ય ના નથી, પણ તેથી સંસાર નહિ ઘટે. રાગના સ્થાને પણ વિરાગ પ્રગટવો જોઇએ, એને અદલે વિરાગના સ્થાને ય જે વિરાગ પ્રગટવા જોઇએ તે નહિ પ્રગટે; ભાગ ભયંકર લાગવાને બદલે મનેાહર લાગશે
७