________________
ચાર ગતિનાં કારણે નહિ અને ગુણે પ્રગટે નહિ, તે આપણને લાગવું જોઈએ કે-આપણે મહા નાલાયક છીએ. આ ક્ષેત્ર ઉંચું છે, એમાં તે બે મત છે નહિ અને આપણે માટે કાળ પણ ઉંચે છે, એમ લાગે છે, કેમ કે-શ્રી સિદ્ધગિરિજીનાં દર્શન કર્યા અને જે શ્રી સિદ્ધ ભગવાનના સિદ્ધપણાની પ્રાપ્તિના ગે આ તીર્થને મહિમા છે, એ તારકેના જેવા આપણે ક્યારે બનીએ, એવી આપણા હૈયામાં ઈચ્છા પ્રગટી છે! શ્રાવકની ભાવના :
આથી, આપણે એ વિચારવું જોઈએ કે આપણને આ સંસાર કે લાગે છે? તમે સાધુ ન બની શકે એ શક્ય છે, કેમ કે-સાધુ બનવું હોય, તે સંસાર નિર્ગુણ લાગે એટલા માત્રથી જ ચાલી શકતું નથી. સાધુ થવા માટે તે, સંસાર નિર્ગુણ લાગવો જોઈએ અને વ્રતપાલનની શકિત પણ હોવી જોઈએ. શ્રાવકમાં સંસારને છોડવાની અને વ્રતને પાળવાની શક્તિ ન હોય, તો શ્રાવક સંસારમાં રહે પણ, કહેવાય છે શ્રાવક અને ગમે છે પણ સંસારમાં રહેવાનું જ, તે પછી બધું કહેવાનું જ રહે. આપણે ત્યાં તપ માટે ખાવાનું છે કે ખાવા માટે તપ કરવાનું છે? તપ માટે ખાવું પડે તેમ હોય તે ખવાય, પણ ખાવા માટે તપ કરવાનું કેઈ કહે તે ? હવે જેને ખાવાનું પણ તપ માટે હોય, તે ઉપવાસ કરે એટલે પારણું કરે જ? જુએ કે-હજુ તપ થાય તેમ છે, તો બીજે દહાડે નવકારશી કરે નહિ ને પરિસી કરે, પરિસી વખતેય શક્તિ હોય, તે તપની ભાવનાને તેજ બનાવવા પ્રયાસ કરે. જેમ વ્યવહારમાં ૨૦ મળ્યા પછી, ૫૦ સામે આંખ જાય ને? ૫૦૦