________________
૯૩
પહેલા ભાગ
ચિત્ત હોય તેવું ! ખાય ત્યારે પણ તે ચિત્ત હોય, કે જેન ખાય ત્યારે હાય અને અનશન વખતે જે ચિત્ત હોય, તે જ ચિત્ત અશન વખતે હાય ! કેમ એમ ? એ ય સંયમની સાધના માટે છે! એમને, ખાવું, એ ય સંયમની સાધનાને માટે છે અને ન ખાવું, એ ય સંયમની સાધનાને માટે જ છે! એ માટે, ભિક્ષાએ જતા મુનિવરનું− મળે તે સંયમપુષ્ટિ અને ન મળે. તા તપેાવૃદ્ધિ ’–આવા પ્રકારનું માનસ હોય છે. આવાં તારક સાધના દ્વારા પણ અનંતા કેમ ડૂબ્યા ?
આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે–સંસા રના રસ ન હોય, મન વિરાગથી ભરપૂર હોય અને વ્રતની આકાંક્ષા હોય, તા એવા જીવ નિરૂપાયે ગૃહસ્થપણાને સેવે એ અને; અને નિરૂપાયે ગૃહસ્થપણાને જે સેવતા હાય, તે એ રીતિએ ગૃહસ્થપણામાં રાખનારૂં જે કર્મ ઉદયમાં વર્તતું હોય તેને ખપાવતા હોય તથા વિરાગભાવ અને વ્રતાકાંક્ષા આદિથી ખીજા પણ ઘણાં ઘણાં કર્મોની નિર્જરા સાધતા હોય, તમારા હૈયામાં ધર્મપરિણામ આવા પ્રકારના છે ? ધર્મપરિણામથી જ તમે ધર્મક્રિયા કરો છે ને? અને સંસારની ક્રિયાઓ કરતી વખતે પણ, તમારા ધર્મપરિણામ સજીવ રહે છે ને ? હવે આવાં સુન્દર સાધનાને પામવા છતાં પણુ અને સેવવા છતાં પણ જે અનન્તા આત્માએ સંસારમાં રૂલી ગયા, તેના કારણના નિર્ણય તમે ઝટ કરી શકશે!! આવાં સુન્દર સાધનાને જીવ પામ્યા હોય અને સેવતા ય હાય, પણ હૈયામાં વિષયરસ હાંસી ઠાંસીને ભરેલા હાય, તે શું થાય ? હૈયામાં વિષયરસ, મિથ્યાત્વસ, પાપરસ આદિ હોય અને આ સાધનાને સેવતા