________________
ચાર ગતિનાં કારણો
નહિ”—એવું વિધાન, ભગવાન શ્રી જિનેશ્વરદેના શાસનમાં છે જ નહિ. શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા પણ સંસારને સેવ હાય, તે એ બનવાજોગ છે; પરંતુ શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને સેવે, તે પણ સંસારથી છૂટવાને માટે સેવે ! સેવે સંસાર અને સાધે નિર્જરા, એવું પણ શુદ્ધ સમ્યગ્દષ્ટિ આભાઓને માટે બને છે.
સસંસારને સેવે ને કર્મનિર્જરા સાધે ?
હા, કેટલાક જીને ધર્મપરિણામ સર્વોત્તમ મધુર રસ જે પણ હોય છે. સેવે સંસારને અને સાથે કર્મનિર્જરા, એ વસ્તુને તદ્દન અશક્ય માનનારાઓએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવ પિતાના અન્તિમ ભાવમાં જે ભેગ ભેગવે તે મેહાધીનતાથી ભેગવે છે, એમ માનવું પડશે અને શાસ્ત્રકાર મહાપુરૂષ તે ફરમાવે છે કે-એ તારકે પિતાના તેવા પ્રકારના કર્મની નિર્જરા સાધવાને માટે જ જરૂરી લાગે તે ભગ પણ ભોગવે છે. એ તારકેનું લક્ષ્ય ભેગસુખ નથી હતું, પણ કમની નિર્જરા સાધવી, એ હોય છે. ત્રણ નિર્મળ જ્ઞાનને ધરનારા અને પરમ વિરાગમાં ઝીલતા એવા એ તારકોને પણ વિષયસુખ આકર્ષે છે, એમ કહેવું એ નરી બાલીશતા છે. એ તારકે સંસારમાં જેટલે કાળ નિર્ગમન કરે છે, તે મહાધીનતાથી જ કરે છે–એમ કહેનારાએ, કાં તે શાસ્ત્રોને ભણ્યા નથી અને શાસ્ત્રોને ભણ્યા છે તે શાસ્ત્રોના મર્મને પામ્યા નથી અથવા તે, ઘેર પાપના ઉદયથી, તેઓને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને મેહાધીન ઠરાવવાની દુર્બુદ્ધિ જાગી છે. જીવને સંસારમાં રાખનારૂં મેહનીય કર્મ છે. મેહનીય કર્મના ઉદય વિના, જીવ સંસારમાં રહી શકે જ નહિ. ભગવાન શ્રી