SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ • તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળા જ છે એને ચૂકીશ નહીં. ૨૪૦. • પ્રવચન-૧૭ તા. ૧૬-૫-૧૯૮૩ (પરમાગમસાર, બોલ) ૨૪૦. “ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે.' દુનિયાથી ઊંધી વાત છે. ગુરુદેવ કહેતાં કે આ તો જગતની સામે બળવો પોકારીએ છીએ. આખું જગત જે બાજું ઢળેલું છે, દુનિયાની દોડ જે બાજુ છે એનાથી આ તદ્દન ઊલટી વાત છે, ઠીક ! “ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આહા...! લોકો ટિંગાઈ ગયા છે. એવા ટિંગાઈ જાય છે કે જાણે એ સર્વસ્વ છે અને એ સર્વસ્વ જાણીને આંખો મીંચીને કેટલું અહિત થાય છે (એ જોયા વગર) એની સામે આંખ મીંચીને એ કામ કરે છે. એ આત્મા છે ને ! નિર્દોષ પરમાત્મા છે એટલે સર્વને ખ્યાલ આવે છે. ગમે તે પ્રકારનાં નહિ કરવા યોગ્ય કાર્ય કરતાં હોય એવા જીવને પણ ખ્યાલ તો આવે છે કે આ સારું તો નથી. કેમકે પ્રસિદ્ધપણે કેટલાંક કાર્યો
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy