________________
33
સમ્યકજ્ઞાન દીપિકા, શ્રી નાટક સમયસાર, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત અને પુરાણો ઇત્યાદિકનો છે ૌ ગહન અભ્યાસ કરી તેના રહસ્યને તથા હાર્દને સ્વયંની મૌલિક અને સરળ શૈલીથી પ્રવચનો હ તે દ્વારા મુમુક્ષુઓને અમૃતપાન કરાવ્યું. નિષ્કારણ કરુણાથી ૩૫ વર્ષ તેઓશ્રીએ સમયસાર, . શ પ્રવચનસાર, અષ્ટપાહુડ, કળશટીકા, શ્રીમદ્ રાજચંદ્ર, અનુભવ પ્રકાશ, ચિદ્વિલાસ, બહેનશ્રીના હૈ હાં વચનામૃત, ગુરુદેવશ્રીના વચનામૃત, પરમાગમસાર, સ્વાનુભૂતિદર્શન, ઇત્યાદિક અનેક ગ્રંથો પર મા શ જાહેર સ્વાધ્યાય આપ્યો. આ સ્વાધ્યાયમાં માર્ગની વિધિ, ભેદજ્ઞાન, સપુરુષ અને સત્સંગનું ( માહાભ્ય, સપુરુષ પ્રત્યેની ભક્તિ, ભાવના ઇત્યાદિ અનેક વિષયો ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. આ જ તéપરાંત સાતિશય જ્ઞાનયોગ તથા વચનયોગના પ્રતાપે મુમુક્ષુ જીવોને વર્તમાન ભૂમિકાથી માં હ આગળ વધી મોક્ષમાર્ગ પર્યત પહોંચવાના ક્રમનું, સ્વયંની મૌલિક શૈલીમાં સુવ્યવસ્થિત પ્રતિપાદન છે જા કરીને સમસ્ત મુમુક્ષુ જગત ઉપર અવિસ્મરણિય ઉપકાર કર્યો છે. વર્તમાનમાં જેની ૪૫૦૦ એ હત ડીયો કેસેટો ભાવનગરમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેમજ વિદેશમાં પણ જિનમાર્ગની ના પ્રભાવનાનું કાર્ય તેઓશ્રી કરેલ છે. હા તદ્દપરાંત, સ્વયંની અનોખી પ્રાયોગિક શૈલીમાં નિદ્ભુત દર્શનની કેડી', પ્રયોજન સિદ્ધિ', ,
‘તત્ત્વાનુશીલન ભાગ-૧-૨-૩', “મુમુક્ષતા આરોહણ ક્રમ', સમ્યગ્દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત > છ પદનો . અમૃત પત્ર', પરિભ્રમણના પ્રત્યાખ્યાન', “આત્મયોગી અને અનુભવ સંજીવની ' કે જેમાં સ્વયંના અંતર મંથનમાંથી સ્ફરિત વચનામૃતોની સમર્થ રચના દ્વારા જન્મ-મરણની
જટિલ સમસ્યાને હલ કરવા અતિ ઉપકારી માર્ગદર્શન આપ્યું છે. વળી, તેઓશ્રીએ ‘જ્ઞાનામૃત', તે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, ‘પરમાગમસાર', પથ પ્રકાશ’, ‘ભગવાન આત્મા’, ‘વિધિ વિજ્ઞાન, બીજું ૌ કાંઈ શોધમાં, ધન્ય આરાધના’, ‘અધ્યાત્મ પરાગ, નિપા સાક્ષvi સળં, ઇત્યાદિ અનેક આ ગ્રંથોને સંકલન તથા વિવેચનરૂપે પ્રકાશિત કર્યા.
અધ્યાત્મમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પંચ પરમાગમ તથા અન્ય પરમાગમો હા ઉપરના વિશિષ્ટ પ્રવચનો ધ્વનિમુદ્રિત કેસેટો ઉપરથી અક્ષરશઃ પુસ્તકાકારરૂપે પ્રકાશિત થાય છે જ તેવી તેઓશ્રીની વિચારધારા અને ભાવનાના ફળસ્વરૂપે પ્રવચન રત્નાકર' ભાગ ૧ થી ૧૧ S હો પ્રકાશિત કરવામાં તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન તથા યોગદાન રહ્યું છે. ( તઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સાધનાના દોહનના ફળસ્વરૂપ, માખણ સ્વરૂપ હા ૧૪૩ પ્રવચનો પ્રકાશિત થવામાં વિલંબ થયો હોવા છતાં તેઓશ્રીના નિર્દેશન તળે પ્રવચન (ા નવનીત' ભાગ ૧-૨-૩ પ્રકાશિત થયા અને ટુંક સમયમાં ભાગ ૪ પણ પ્રકાશિત થશે. પૂ. ) હા ગુરુદેવશ્રીના અન્ય પરમાગમો ઉપરના પ્રવચનો પ્રકાશિત થાય તેવી તેઓશ્રીની ભાવના હતી , તા અને તે પણ ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવશે.