________________
|
32,
આ સમાગમમાં આવવાનું બને છે. પાંચ વર્ષ સુધી સતત તેઓશ્રીના પરિચયમાં રહે છે તે વખતે જ - તેઓશ્રીની ઉગ્ર અધ્યાત્મ પરિણતિના નિકટતાથી દર્શન કરે છે. તે જોઈને તેમના પોતાના તે પરિણામો વિશેષ બળવાન થાય છે. આ દૃષ્ટિકોણથી તેમનો અસીમ ઉપકાર ભાસે છે. પૂ. એ સોગાનીજીની ચિરવિદાય બાદ તેઓશ્રીના પત્રો અને તત્ત્વચર્ચાનું સંકલન કરી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ આ હો જેવા અધ્યાત્મના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કરે છે. આ રીતે, પૂ. સોગાનીજી જેવા એકાવતારી, , જ અદ્વિતિય મહાપુરુષના અક્ષરદેહ દ્વારા તેમની તીવ્ર જ્ઞાનદશાના મુમુક્ષુ સમાજને દર્શન કરાવી છે હા મુમુક્ષુ સમાજ ઉપર ઉપકાર કરે છે. ૧ પૂ. ગુરુદેવશ્રીની સભાના ધર્મશોભારૂપ પૂ. બહેનશ્રીના સાન્નિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પં હ પણ સંપ્રાપ્ત થયું. પૂ. બહેનશ્રી પ્રત્યે સેવા, ભક્તિ તથા સમર્પણનો અપૂર્વ લાભ પણ તેઓશ્રીને , ના પ્રાપ્ત થયો. આમ આવા દુષમકાળમાં જ્યાં એક ધર્માત્મા મળવા પણ દુર્લભ છે ત્યાં ૩- ૫ હા ૩ મહાપુરુષનો સમાગમ એ કોઈ અલૌકિક ભાવનાનું ફળ છે. આમ સમગ્ર જીવન પ્રગાઢ જા સત્સંગ યુક્ત બન્યું. S (૧૨) પ્રભાવના યોગ :
આ પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવના યોગને જોઈને સ્વયંને પ્રભાવના કરવા સંબંધી જે ભાવના છે. - હતી તેને સર્વપ્રકારે તેઓશ્રીએ સાકાર કરી. જેમાં મુખ્યતઃ શ્રી સીમંધર સ્વામી જિનમંદિરહવે ભાવનગર, શ્રી પરમાગમ મંદિર–સોનગઢ, શ્રી નંદિશ્વર જિનાલય-સોનગઢ જેવા જિનમંદિરોનાં - નિર્માણ કાર્યમાં ગુપ્ત રહી અપૂર્વ ભક્તિ પૂર્વક સમર્પણ કર્યું. તઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની હો ભાવિ પર્યાય - સૂર્યકીર્તિ ભગવાનની સ્થાપના ગામે-ગામ કરાવીને પૂ. બહેનશ્રીની ભાવનાને કે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું. | વળી, તેઓશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવશ્રીની સંમતિપૂર્વક શાસ્ત્ર પ્રકાશનાર્થે શ્રી વીતરાગ
સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટની સ્થાપના થઈ. જેમાં પ લાખો ગ્રંથ પ્રકાશિત થયા અને વર્તમાનમાં પણ છે. પ્રકાશિત થઈ રહ્યાં છે.
વળી, તેઓશ્રીએ વિવિધ આચાર્યો અને , જ્ઞાનીઓ દ્વારા લિખિત સો.એક શાસ્ત્રો જેવા કે શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પરમાત્મપ્રકાશ, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી )"
સમયસાર કળશટીકા, શ્રી અનુભવપ્રકાશ, શ્રી પ્રવચનામૃત પીરસતા પૂ. ભાઈશ્રી | અષ્ટપાહુડ, શ્રી પંચાધ્યાયી, શ્રી ચિવિલાસ, શ્રી