________________
28
( અવલોકનપૂર્વક પ્રયોગ પદ્ધતિથી કાર્ય કરવાનું શરૂ થયું. જુઓ ! કેવી આત્મહિતની સૂઝ આવી એ છે ! અંદરથી જ અનુભવપદ્ધતિથી કાર્ય કરવાની આવી સૂઝ મોક્ષાર્થીને જ આવી શકે. બહારમાં પડ હતો . દેવના ગ્રંથ દ્વારા મળતું માર્ગદર્શન અને અંદરમાં પ્રયોગ પદ્ધતિથી અનેક પ્રકારના પૂર્વગ્રહ ઓ તથા વિપર્યાસો મોળા પડવા લાગ્યા. આમ સતત અપક્ષપાતપણે દોષોનું અવલોકન ચાલતાં જ હતો અંદરમાં જ્ઞાનની નિર્મળતા વધતી ચાલી. (ા (૭) સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ :
તારણહાર કે, દેવના આત્મકલ્યાણના હેતુભૂત માર્ગદર્શનનું મૂલ્યાંકન અતિશયપણે વધતું , ચાલ્યું. ઉપકારી શ્રીગુરુની છબીમાં પરમાત્માના દર્શન થતાં તેમના ભૌતિક દેહની છબીમાં
મનુષ્યાકૃતિની આકૃતિ ગૌણ થઈને , ભાવાત્મક પરમાત્માના દર્શન થતાં હદય " અશ્રુભિનું થઈ ઊઠે છે. અનંતકાળથી . રઝળપાટ કરતાં આ આત્માને તારવા અર્થે જ જાણે કે આ ગ્રંથની રચના થઈ હોય . તેમ વારંવાર લાગી આવે છે. આમ કુ. દેવને માત્ર એક સપુરુષની નજરે નહીં જોતા એક તારણહાર પરમાત્માની નજરે
જોઈ રહે છે. હૃદયમાંથી ધ્વનિ સરી પડે હત છે અહો ! આ પુરુષ આવા વિષમકાળમાં મારે માટે પરમ શાંતિના ધામરૂપ અને કલ્પવૃક્ષ , છે સમાન છે. અહો ! મારે માટે તો આ બીજા શ્રીરામ અને મહાવીર છે. આમ કે. દેવની પ હા ભક્તિમાં લીન થઈને તેમના લક્ષણોનું ચિંતન ચાલે છે અને તેઓશ્રીની મુખાકૃતિનું હૃદયથી , જ અવલોકન કરે છે. અહો ! જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું અને નિર્વાણને અર્થે માન્ય રાખવા એ હો યોગ્ય પરમ રહસ્યને પ્રાપ્ત થાય છે.
એક મરણથી બચાવે તેના પ્રત્યેનો ઉપકાર પણ વિસ્મૃત થતો નથી તો પછી જે અનંત જન્મ-મરણથી બચાવે તેના પ્રત્યે શું પરમેશ્વરબુદ્ધિ ન આવે ? અર્થાત્ પરમેશ્વબુદ્ધિ આવે છે, "જ જ. સર્વ શાસ્ત્રોનો અને સર્વ સંતોના હૃદયના મર્મરૂપ બીજની પ્રાપ્તિ થઈ અર્થાત્ પ્રથમ સમકિત "
પ્રાપ્ત થયું. આવા પ્રકારના પરિણામોથી જ્ઞાનમાં નિર્મળતા આવવા લાગી, આત્મરુચિ તીવ્ર , જ થતી ગઈ અને અંદરથી આત્માને અનંતકાળમાં નહીં આવેલી તેવી અપૂર્વ જાગૃતિ આવી. > આ જાગૃતિ અપૂર્વ છે એવી ચોક્કસ પ્રકારની પ્રતીતિ આવે છે.