________________
21
: અભિપ્રાયથી મલિન રહેતું અંતઃકરણ આ વેદનાથી શુદ્ધ થાય છે.
(૫) પૂર્ણતાનું લક્ષ : હતું ઉપરોક્ત વેદનાને કારણે ઉત્પન્ન થયેલી ઉદાસીનતાથી ક્યાંય રસ નથી આવતો. જીવન છે જ રસવિહીન થઈ ગયું. એકમાત્ર આત્મકલ્યાણ કેમ થાય ? બસ ! એક જ વાતના પાયા શોધાઈ જ હી રહ્યા છે. અંદરમાં અનેક પ્રકારની લૌકિક મહત્ત્વાકાંક્ષાઓ અને બહારમાં નબળી આર્થિક , ( કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે સૌ પ્રથમ ભૌતિક જીવનની સર્વ મહત્ત્વકાંક્ષાઓનો હૃદયમાંથી ત્યાગ ૫ હત કરે છે. એક પળ માટે સામે આવતા ભવિષ્યના વિચારને જોરથી લાત મારી, ફગાવી દઈ ,
શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણ કરી લેવાનો દઢ નિર્ધાર જન્મ લે છે અને અંતરંગમાં આવા " હા મહાન કાર્યના પુરુષાર્થમાં આ આત્મા પરોવાઈ જાય છે. અહો ! કેવો અદ્ભુત સંવેગ પ્રગટ ,
થયો છે જેમ વાદળા જોઈને સૂર્ય પાછો ફરતો નથી અને નદીનું જળ, વચ્ચે પડેલા પત્થરને ભેદી આગળ વધે છે, પાછુ જતુ નથી; તેમ ધસમસતા પ્રગટ થતાં નિર્ધાર સહિતના આ પરિણામોને હવે વિશ્વની કોઈ તાકાત રોકી શકે ખરી ?
જીવન સમક્ષ ફક્ત એક જ લક્ષ / ધ્યેય અને સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના કરવા જતાં ભલે અનેક પ્રકારની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે તો પણ આત્મકલ્યાણ કરી જ Sી લેવું છે. એમ વારંવાર આવ્યા કરે છે. અસાધારણ નિશ્ચય શક્તિ અને પરમાર્થને પ્રતિકૂળ તે પ્રિયજનોનાં અભિપ્રાય સામે અડગ રહેવાની અને ઝઝુમવાની તાકાત અંદરથી સ્કુરાયમાન .
થઈ રહી છે. નાહિંમત નહિ થવાની લોખંડી વજ જેવી હિંમત અને છતાં નિર્દોષ વૃત્તિ સાથે હિ હતું અનાદિ અજ્ઞાન અંધકારને ભેદવા માર્ગની શોધ ચાલી રહી છે. આવા અસાધારણ નિશ્ચય શ સાથે આગળ વધતો આ આત્મા મૂંઝવણથી મૂંઝાતો પણ નથી અને પ્રમાદ પણ નથી થવા હા દેતો. અત્યંત ધીરજ અને ગંભીરતા સાથે માર્ગને ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ જ જુઓ ! કેવા અસાધારણ ગુણો પ્રગટ થયા છે ! મુમુક્ષતા દેદીપ્યમાન થઈને ઝળકી જ હી રહી છે. જેને છૂટવું જ છે તેને બાંધનાર કોઈ નથી ! એ સિદ્ધાંત અનુસાર આ આત્માના છે જ આવા અદ્ભુત ગુણો જોઈને હૃદય નમી પડે છે. અનંતકાળમાં જે સત્પાત્રતા પ્રાપ્ત થઈ " હા નહોતી તે સત્પાત્રતા પ્રગટ થઈ. સમ્યગ્દર્શનને રાખવાનું પાત્ર તૈયાર થઈ ગયું છે , મા (૬) નિજ દોષનું અપક્ષપાતપણે અવલોકન : > નિર્દોષ થવાનું પ્રથમ પગથિયું પોતાના દોષની કબુલાત છે'. એ સિદ્ધાંત અનુસાર અડોલ ૩ ( વજ જેવી હિંમત સાથે નિર્દોષ થવા નિકળેલો આ આત્મા સ્વયંના દોષોનું અપક્ષપાતપણે આ અવલોકન કરે છે અને તે દોષને ટાળવા અર્થે અમલીકરણ પણ કરે છે. કુ. દેવના ગ્રંથનું હું હતે ગહન ચિંતન તથા મંથન ચાલી રહ્યું છે. જે તે વાતનો નિશ્ચય કરવા અર્થે પરિણામના આ