________________
26.
જ ક્યા પ્રકારે થાય આવા-આવા અનેક પ્રકારના પ્રશ્નો માનસપટ પર છવાયેલા રહે છે. આવી - અંતરંગ પરિસ્થિતિ વચ્ચે સત્સંગની શરૂઆત થઈ અને રોજ પરોઢિયે ચાર વાગે સત્સંગ અર્થે
જવાનું શરૂ થયું. એક બાજુ કે. દેવના ગ્રંથનું અધ્યયન અને બીજી બાજુ અંતરંગમાં આવી દો પરિણામોની સ્થિતિ ! તે સવારે ૪ વાગે એકાંતનો સમય છે. કડકડતી ઠંડીમાં જ્યાં સમસ્ત વિશ્વ ભાવનિદ્રા અને છે Fી દ્રવ્યનિદ્રામાં પોઢી રહ્યું છે ત્યાં જન્મ-મરણનો ઉકેલ શોધવા નીકળેલો આ આત્મા ધીર, ગંભીર NR હતું અને ધીમી ચાલથી ચાલતાં-ચાલતાં સત્સંગમાં જઈ રહ્યો છે. બાજુના ગામડામાંથી અડધી રાત્રે કેમ જ રવાના થઈ એક ખેડુત ગાડુ લઈને ઉકરડો (ખાતર) ભેગો હલ કરવા માટે ચાલ્યો આવે છે. આ જોઈને વિચાર આવે છે. જો કે આવી તુચ્છ વસ્તુ માટે પણ આ ખેડુત કેટલી પ્રતિકૂળતા હતી અને પરિશ્રમ વેઠે છે તો પછી હું તો જગતનું સર્વોત્કૃષ્ટ જ કાર્ય કરવા નીકળ્યો છું; તે માટે આથી વધુ કોઈપણ કિંમત હી ચુકવવી પડે તો તેમાં શું વિશેષતા છે ? બસ ! પછી તો ન આવી મંગલ વિચારધારા વચ્ચે આંખમાંથી ચોધાર આંસુની આ ધારા વહી રહી છે કોઈ રોકવા ચાહે તો રોકી શકાય ( નહિ એવી હૃદય દ્રાવક વેદના વચ્ચે અંતરંગ શુદ્ધિકરણની આ પ્રક્રિયા ચાલે છે. હૃદયમાંથી તીવ્ર વેદના સહિત ધ્વનિ નીકળી
નિજસ્વરૂપના વિયોગવશા રહ્યો છે,
ઉદાસીનતા
હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ'' અનંત કાળથી આથડવા, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકવું નહિ અભિમાન અદામાદામ અધિકો પતિત, સકલ જગતમાં હુંય એ નિશ્રાય આવ્યા વિના, સાધન કરશે શુંય ?''
નિજ દોષનો અત્યંત પશ્ચાતાપ થયા વિના પવિત્રતાની શરૂઆત થતી નથી'. એ સિદ્ધાંત " હતી અનુસાર અનંત કાળથી ચાલ્યા આવતા નિજ દોષનો અત્યંત તીવ્ર પશ્ચાતાપ અને નિજ પરમાત્મ 'ના સ્વરૂપના વિયોગની વેદનાથી આ આત્માનું હૃદય હમેશા રડ્યા કરે છે. સંસારની ઉપાસનાના