SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસ : ૬૫ ભદ્રપદ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠને દિવસે સુવર્ણુસિકતા, ક્ષારિાની અને વિલાસિની સરિતાએામાં પુનઃ પ્રબળ પૂર આવ્યાં અને તે પૂર્વવત્ ફાટયું”. આ સમયે મ્રાટના ગાપત્રી પદત્ત હતા અને તેના પુત્ર ચક્રપાલિત ગિરિનગરના સ્થાનિક હતા . તેણે સુદર્શનમાં પડેલી ફાટ સમરાવી અને ૧૦૦ હાથ લાંખી, ૫૮ હાથ પહેાળી અને ૭ માથેાડાં ઊ`ચી પાળ ખંધાવી અને શક સમયમાં જે શિલાલેખ ઉપર સુદાનના સમારકામના લેખકાતરા વેલા ત્યાં જ એક લેખ કાતરાવી સુર્શનના સમારકામના કાય માં કરેલા પુરુષાનું કાવ્યમય વધુ ન કરી તે પ્રશસ્તિને સુદર્શન તાટક ગ્રંથ રચના', એવું નામ આપ્યુ. એમ પણ માની શકાય કે આ રચના પુસ્તક સ્વરૂપે હશે તેમાંથી થોડા ભાગ કે સારાંશ શિલાલેખ સ્વરૂપે કાતરાવ્યા. આ લેખની પ્રતિકૃતિ ડા. ભગવાનલાલ ઈંદ્રજીએ ઈ. સ. ૧૮૬૧માં કપડા ઉપર લીધી હતી. તેના ઉપરથી ડા. ભાઉદાજીએ બામ્બે બ્રાન્ચ એક રાયલ એશિયાટિક સેાસાયટીના જલના પુસ્તક ૭માં ઈ. સ. ૧૮૬૨માં તેનું ભાષાંતર પ્રગટ કર્યુ" તે પહેલાં ઈ. સ. ૧૮૦૮માં શ્રી જેમ્સ પ્રિન્સેપે તે પ્રગટ કરેલા અને તેના ઉપર જનરલ સર લી ગ્રાન્ડ જેકબ તથા શ્રી એન. એલ. વેસ્ટરગાડે એક ભારતીય વિદ્વાનની સહાયથી આ લેખની પ્રતિકૃતિ તૈયાર કરી હતી. ઇ. સ. ૧૮૭૬માં ડા. ભાઉદાજીનું ભાષાંતર તથા પ્રેા. ઈંગલિંગનું ભાષાંતર આકી લેાજિકલ સર્વે ઓફ વેસ્ટન ઈન્ડિયા પુસ્તક માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ લેખ ૧૦ ફીટ x ૭–૩ ફીટ જગ્યામાં કાતરવામાં આવ્યેા છે તેની ૨૨મી પંક્તિ સિવાય આખા લેખ અખડિત છે. અક્ષરાનું કદ ૯/૧૬ ઈંચ અને ૧૪ ઈંચ વચ્ચેનું છે. સુદર્શન તળાવ આગળ જોયું તેમ ઇ. સ. ૧૫૧-૧પુરના રૂદ્રદામાના લેખમાં કહેવામાં આવ્યું છે કે “મૌય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્તે રચેલા અને અશોક માટે રાજ્ય કરતા રાજા તુષાસ્ફથી પ્રણાલિકા વડે શણગારાયેલા અને રાજને અનુરૂપ વિધાનથી બધાવેલા તળાવની પાળ ફાટી'' એ ઉપરથી પ્રતીત થાય છે કે સુદન તળાવ ચંદ્રગુપ્ત મૌયના સમયમાં એટલે ઈ.સ. પૂર્વે ૩૧૯થી ઈ.સ. પૂર્વે ૩૦૦ના વર્ષોંની વચમાં ગિરિનગરને સુરાભિત બનાવવા તથા ઉપર કાઢ ઉપરથી સુંદર દૃશ્ય લાગે તે માટે સ્ત્રટની આજ્ઞાથી પુષ્પગુપ્તે બધાવ્યુ હતું. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશેકે આ સુદર્શનને તીરે તેના શાસના કાતરાવ્યાં અને તુષારૂં સદનમાંથી નહેરા વગેરે કાઢી તેના પાણીના ખેતી જૂ.ગિ.~~
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy