SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 59. અનુભવ રસ समसामयिक थे, श्री प्राणलालजी एक समय सं। १७३१ से पूर्व मेडता गये थे! उनका मिलन और शास्त्रार्थ श्री आनंदघन से हुआ, जिसमें उनका [ आनंदघनजी] पराभव होने से उन्होंने कुछ प्रयोग श्री प्राणलालजी पर किये किन्तु उससे उनका कुछ भी बिगाड़ नही हुआ! जब वे दुसरी बार मेडत गये तब आनंदघनजीका स्वर्गवास દો યુગ થા! ' ૨ इस उदाहरण से यह स्पष्ट होय जाता है कि आनंदघनजी का स्वर्गवास सं। १७३१ में हुआ था तथा वे चमत्कारी योगी થે!' ૨ શ્રી આનંદઘનજીનો સ્વર્ગવાસ સં. ૧૭૩૧ માં થયો હતો તેમાં કોઈ તર્કને સ્થાન નથી, પરંતુ મહતાવવંદ્ર વાર ના લખવા પ્રમાણે આનંદઘનજી પ્રાણલાલજી મહારાજથી પરાજિત થયા અને આનંદઘનજીએ પ્રાણનાથ ઉપર ચમત્કારી પ્રયોગ કર્યો. આ વાત યોગ્ય નથી. આનંદઘનજી જેવા આત્મજ્ઞાની સંતો આવો કોઈ પણ માર્ગ અપનાવે તે શ્રદ્ધામાં ન આવે તેવી વાત છે. વળી આવા જીવનચરિત્રોમાં પોતાના સંપ્રદાયના સાધુઓની વિશેષતા બતાવવા આ પ્રમાણે લખતા હતા, અગરચંદજી નાહટા તથા મહતાબચંદ ખારેડે જે હકીકત ટાંકી છે તે મૂળ કૃતિ સાથે મળતાં આવતાં નથી. પણ યશોવિજયજીની અષ્ટપદીનો આધાર લઈને આનંદઘન ગ્રંથાવલી' માં સ્વ. ઉમરખચંદ જરગડ અને મહેતાબચંદ ખારેડ એમના જન્મ સંવતનું અનુમાન કરે છે. “શ્રી મોતીચંદ કાપડિયા પણ આનંદઘનજીનો દેહોત્સર્ગ સમય વિ. સં. ૧૭૨૦ થી ૧૭૩૦માં માને છે. ” ૧ “પં. વિશ્વનાથ પ્રસાદ મિશ્ર આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭00 ની આસપાસ માને છે. ત્યારે “શ્રી અંબાશંકર નાગર વિ. સં. ૧૭00 થી ૧૭૩૧ સુધીના સમયમાં તેઓ ક્યાત હતા એમ માને છે. અને ૨. એજન પૂઃ ૭૭ ૧. શ્રી આનંદઘનજીનાં પદો ભા. ૧, મોતીચંદગિરધરલાલ કાપડિયા પૃ. ૧૯ २. धनानंद कवित विश्वनाथ प्रसाद मिश्र भूमिका पृ. : १५ ३. गुजरात के हिन्दी गौरव ग्रंथ, श्री अंबाशंकर नागर पृ-३४
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy