SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૨ અનુભવ રસ મારા ચેતનજી જે થોડા ઘણા જાગૃત થયા છે તેનો મેળાપ કરાવી આપવામાં સમર્થ હોય તો તું જ એક છે, મને એવો વિશ્વાસ છે. આનંદઘનજીનું આ પદ ગહનગંભીર છે, તે ચેતનની ઉક્તિ તરીકે તથા ચેતનાની ઉક્તિ તરીકે એમ ઉભય રીતે ઘટાડી શકાય એમ છે. મહાકવિઓની એ જ ખૂબી હોય છે. એમની પંક્તિઓમાંથી એક કરતાં વધુ ગહન-ગંભીર યોગ્ય અર્થ નીકળી શકે છે. આ પદ કવિના અસાધારણ શબ્દપ્રભુત્વની પ્રતીતિ કરાવે છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy