SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ અનુભવ રસ આંતરિક શાંતભાવરૂપ ચંદ્ર સમજવો અને ચારિત્રરૂપ આમ્રવૃક્ષની અનુભવ કલિકારૂપ મોર સમજવો. આ સર્વ હેતુઓ આપણાં મિલનમાં પ્રેરક બને છે. પરસ્વભાવમાં રાચવું અને માચવું, આનંદ માનવો એ જ બાહ્ય પ્રદેશાગમન છે. બાહ્યપ્રદેશ ગમનથી કદી પણ સુખ મળતું નથી. આત્મ સ્વભાવમાં રમણતા કરવી તે અંતરપ્રદેશ ગમન છે કે આનંદઘન પ્રભુ ! હવે આપ અંતરપ્રદેશમાં આવીને કે અંતરાત્મ નવલનાગર ! તું મને સુખ આપ, અંતરપ્રદેશગમનથી અનંત સુખ પ્રગટ થશે. કવિનું આ પદ લાલિત્યસભર છે, અત્યંત સુંદર છે. કવિએ સુમતિની વિરહવેદનાની ઉત્કૃષ્ટતાનું અને મિલનની પ્રબળ આશાનું વર્ણન સાંસારિક વિરહિણીની વ્યથાના વર્ણનનો આશ્રય લઈ કર્યું છે. મ טל
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy