________________
/
૧૨૦
સામ્યશતક અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત; ઇન્દ્રિય ક્ષણમેં હરત હૈ, શ્રુતબલ અતુલ અનંત. ૪૮ અનિયત ચંચલ કરણ હય, પદ પ્રવાહ રજપૂર; આશા છાદક કરતુ હું, તત્ત્વદૃષ્ટિ બલ દૂર. ૪૯ પંચ બાણ ઇન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ; સબકે શીર પદ દેતુ છે, ગણે ન કોનું ભીતિ. ૫૦ વીર પંચ ઇન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે ન સંખ્યા પૂરણી, સુભટ સેણીકો તંત. ૫૧ દુઃખ સબહિ સુખ વિષયકો, કર્મ વ્યાધિ પ્રતિકાર; તાકું મન્મથ સુખ કહે, ધૂર્ત જગત દુઃખકાર. પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકી ભીખ; સહજ રાજ પાવત નહિ, લગી ન સદ્ગુરુ શીખ. ૨૩ અપ્રમાદ પવિ દંડથું, કરી મોહ ચકચૂર; જ્ઞાની આતમપદ લહેં, ચિદાનંદ ભરપૂર. ૫૪ જાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન; સો ચાહત હે જ્ઞાન જય, કૈસે કામ અયાન. ૫૫ ઔર ભાંતિ મિટિ જાત છે, પ્રકટત જ્ઞાન-ઉદ્યોત; જ્ઞાનીકું ભી વિષયભ્રમ, દિશા મોહ સમ હોત. પ૬ દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ; ઇન્દ્રજાલ પર્વે કામિની, તારું તું મત રાચ. ૫૭ હસિત કુલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મત રાચ તું, યા વિષવેલી રસાલ. ૫૮ ચર્મ મઢિત હે કામિની, ભાજન મૂત પૂરીખ; કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુશીખ. ૫૯