________________
પંચાસ્તિકાય
૬૯
जस्स जदा खलु पुण्ण जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥१४३॥
यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य । संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ॥१४३।।
અર્થ : જે સંયમીને જ્યારે યુગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મફ્તત્વને “સંવર છે, 'निरोध' छे.
વિવેચન : મનવચનકાયાની પ્રવૃત્તિ રેકે, પાપમાં કે પુણ્યમાં ન પ્રવર્તાવે તેને સંવર થાય છે. संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं । कम्माण णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥१४४॥
संवरयोगाभ्यां युक्तस्तपोभियश्चेष्टते बहुविधैः । कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतं ॥१४४॥
અર્થ: વેગને નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા કરે છે.
વિવેચને ? મનવચનકાયાના વેગને રોકી તપ કરે તેને નવાં કર્મ ન બંધાય અને ઘણી નિર્જરા થાય છે. जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं गाणं सोसंधुणोदि कम्मरयं ॥१४५॥ ___ यः संवरेण युक्तः आत्मार्थप्रसाधको ह्यात्मानं । ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं च संधुनोति कर्मरजः ॥१४५।।
અર્થ ? જે આત્માર્થને સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાખે છે.