________________
,
.
.
આ જિનાય નમઃ નમઃ શ્રી સદ્દગુરુ
अथ नवपदार्थाधिकारः ॥२॥ द्रव्यस्वरूपप्रतिपादनेन शुद्धं बुधानामिह तत्त्वमुक्तम् । पदार्थभङ्गेन कृतावतारं प्रकीर्त्यते संप्रति वर्त्म तस्य ॥
अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसि पयत्थभंग मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥
अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरं । तेषां पदार्थभङ्ग मार्ग मोक्षस्य वक्ष्यामि ॥१०॥
અર્થ ? મોક્ષના કારણે શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનને કહેલે પદાર્થપ્રભેદરૂપ મોક્ષને માર્ગ કહું છું.
વિવેચન : ભગવાન મહાવીરને મસ્તક નમાવી નવતત્વરૂપે જીવના પ્રભેદ કહે છે.
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । .. मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०६॥ सम्यक्त्व ज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीनं । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनां ॥१०६॥
અર્થ : સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્ય જીવને મોક્ષમાર્ગ હેય.