________________
પર
પંચાસ્તિકાય
एवं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं विज्ञाय । यो मुञ्चति रागद्वेषो सः गाहते दुःखपरिमोक्षं ॥१०३।।
અર્થ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવે, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનને સંક્ષેપ તે જે યથાર્થપણે જાને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય.
- વિવેચન : બધું રાગદ્વેષ ઓછા કરવા જાણવું છે. છ દ્રવ્યોને વિચાર કરે તે કાલ આદિમાં મારાપણું ન થાય. ભગવાનનાં વચને રાગદ્વેષ ઓછા કરવા સાંભળવાનાં છે. मुणिऊण एतदळं तदणुगमणुज्झदो णिहदमोहो । पसमियरागबोसो हवदि हदपरावरो जीवो ॥१०४॥
ज्ञात्वैतदर्थ तदनुगमनोद्यतो निहतमोहः । । પ્રશમિતરાજો મવતિ સુતારાપર વીવઃ ૨૦૪
અર્થ આ પરમાર્થને જાણીને જે મિહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાને નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. " વિવેચન : જે એ લક્ષ રાખે છે તે મોક્ષે જાય છે. અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે પણ હવે રાગદ્વેષ ન કરે તે મેક્ષે જાય. "
" અહીં દ્રવ્ય—પંચાસ્તિકાયના વર્ણનરૂપ પહેલે અધ્યાય પૂર્ણ થયે. હવે બીજો અધ્યાય નવપદાર્થના વર્ણનરૂપ કહે છે.
ઈતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય.