________________
પંચાસ્તિકાય
૨૫ અર્થ : ઉપગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારને છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણુ.
વિવેચન : ઉપગના બે ભેદ છે. વસ્તુને સામાન્ય પણે જાણે તે દર્શન ઉપયોગ અને વિશેષપણે જાણે તે જ્ઞાનઉપગ. એ બન્ને ઉપગ જીવ માત્રને હેય છે. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥४१॥ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि । कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्त नि ॥४१॥ .
અર્થ : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુકૃત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાને પગના ભેદ છે.
વિવેચન : મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ, કુમતિ, કુકૃત અને વિલંગ એ જ્ઞાનના આઠ પ્રકાર છે. આત્માને સમજવા માટે ભેદ પાડ્યા છે. જ્ઞાનપગ અને દર્શને પગ એ બન્ને સાથે જ છે. दसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥४२॥ दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितं । अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ॥४२॥
અર્થ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવલદર્શન એમ દર્શને પગના ચાર ભેદ છે.