________________
પંચાસ્તિકાય
कम्माणं फलमेको एक्को कज्जं तु णाणमध एका । चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ||३८|| कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमर्थकः । चेतयति जीवराशिचेतकभावेन त्रिविधेन ॥ ३८ ॥ અર્થ : કેાઈએક જીવા કર્મનું ફળ વેઢે છે, કોઇએક જીવા કર્મબંધકતૃત્વ વેદે છે; અને કાઇ એક જીવા માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેઢકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે. विवेशन येतना त्र अरे - ज्ञानयेतना, र्भચેતના અને કર્મક્લચેતના.
:.
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कता णाणं विंदंति ते जीवा ॥ ३९ ॥ सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतं । प्राणित्वमतिक्रांता: ज्ञानं विदन्ति ते जीवाः ||३६||
અર્થ : સ્થાવરકાયના જીવેા પોતપોતાના કરેલાં કર્મોનું ફળ વેઢે છે. ત્રસ જીવેા કર્મબંધચેતના વેઢે છે, અને પ્રાણથી રહિત એવા તતેંદ્રિય જીવા શુદ્ધજ્ઞાનચેતના વેદે છે.
૨૪
વિવેચન : સ્થાવરજીવા મુખ્યપણે કર્મ ભાગવે છે તેથી તેમને મુખ્ય કર્મક્લચેતના છે, ત્રસ જીવા મુખ્યપણે કર્મચેતના વેદે છે. સિદ્ધ ભગવાન જ્ઞાનચેતના જ વેદે છે. उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो । जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीही ॥ ४० ॥
उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः । जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि ॥ ४० ॥