________________
પંચાસ્તિકાય
વિવેચન : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. પ્રથમ સમયે દર્શન ખીજે સમયે જ્ઞાન, એમ સાથે જ છે.
૨૬
.ण वियप्पदि णाणादो गाणी णाणाणि होंति गाणि । तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहि ॥ ४३ ॥ न विकल्पते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवत्यनेकानि । तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ||४३||
અર્થ : આત્માને જ્ઞાનગુણના સંબંધ છે, અને તેથી આત્મા નાની છે એમ નથી; પરમાર્થથી બંનેનું અભિન્ન પણું જ છે.
વિવેચન : જ્યાં જીવ હાય ત્યાં જ્ઞાન હૈાય જ. જુદા નથી.
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वातियमघवा दव्वाभावं पकुव्वंति || ४४ ॥
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणश्च द्रव्यतोऽन्ये । द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ॥ ४४ ॥
અર્થ : જો દ્રવ્ય જુદું હાય અને ગુણુ પણ જુદા હાય તા એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યના
અભાવ થાય.
વિવેચન : સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. જુદા માને તેા અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હાય તેથી દ્રવ્યના અભાવ થાય.
अविभत्तमणण्णत्तं दव्वगुणार्णं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेर्सि ||४५॥