________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
Gu
સમજાણું કાંઈ (સત્ય કૃપાનાથ) નિગ્રંથ સંયમ સહિત ઐસા મુનિના સ્વરૂપ હૈ સો હી પ્રતિમા હૈ ! સો હી પ્રતિમા હૈ એમ છે ને ? સા હોતી વંદણીયા નિગ્રંથા તે હોઈ એમ છે ને અદર ? પાઠમાં છે ને. સા હો હી વંદણીયા એનો અર્થ કર્યો છે ત્યાં એ જ હોય એમ.
વંદને યોગ્ય, અન્ય કલ્પીત વંદન યોગ્ય નાહીં (જી) સમજાય છે, (બરાબર) ખરેખર વીતરાગની પ્રતિમાનું મંદિર પણ નિશ્ચયથી વંદવા લાયક છે નહીં. આર. આર. (નિશ્ચયથી વંદન યોગ્ય તો પોતાનો આત્મા જ હોય ને) આહાહા.... પંડિતજી આવી વાત છે. એ જુગલચંદજી એ સવાર-સાંજ ભક્તિ કરે, થઈ ગયો ઘર્મ હવે, જાઓ... આહાહા.... પોતાનું સ્વરૂપ શું છે ? ભક્તિ તો એને કહીયે વીતરાગી દ્રષ્ટિ, વીતરાગી જ્ઞાન, વીતરાગી ચારિત્ર એ ભક્તિ છે. (બરાબર) આહાહા.... (સત્ય ગુરુદેવ) પછી ઓલું એ વખતે વચમાં ઓલો વ્યવહાર આવે છે. વ્યવહારનય છે ને ? આવે છે. એમાં એને હોંશ વર્તે વ્યવહારની આહાહા... આવે ને... આવે ને.. એનો અર્થ હોંશ વર્તે છે, વ્યવહારની એ તો મિથ્યાદ્રષ્ટિ છે. (બરાબર) સમજાણું કાંઈ ? એય, આરે આ ઉદાસભાવે વચમાં આવે આવે છે જરી વાત એવી છે. વંદન યોગ્ય તૈસે હી રૂપ સદશ. ઐસા હી રૂપ સદશ ધાતુ પાષાણ હી પડિયા સો વ્યવહાર કરી વંદને યોગ્ય હૈ. વ્યવહારથી શુભભાવ છે એટલે વ્યવહારથી વંદન કહેવામાં આવે છે.
વ્યવહાર જ હેય છે આખો હૈ? આહાહા... હેયને વંદના યોગ્ય કહે એ વ્યવહારથી કહેવામાં આવે છે (આવે છે) આવી વાત છે વ્યવહાર ઈ પૂજ્ય છે એમ કહે વ્યવહારનયે વ્યવહાર, અભૂતાઈનયે વ્યવહાર પૂજ્ય છે. આહાહા... (બરાબર) છે ને પદ્મનંદી પચ્ચીસીમા છે એ નાંખે, એ લોકો બધા, જુઓ આમાં... એ બધું છે પણ આહાહા....
તારા સ્વના જાગ્યા વિના અને સ્વના આશ્રય વિના ઈ વ્યવહારને વ્યવહાર જાણનારો જાગે નહીં તો એને વ્યવહારેય કહેવામાં આવતો નથી) વ્યવહાર કહાં સે આયા આહાહા.... શું થાય ? જગતને બહાર.....અંદર ભગવાન મહા પ્રભુ ચૈતન્યમૂર્તિ છે (જી) વીતરાગનો કંદ અનંતા સિદ્ધ ભગવાન પેટમાં પડ્યા છે અંદર, (બરાબર) અનંતા સિદ્ધ પડ્યા છે