________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
33
(બરાબર) એને શુદ્ધ આચરણ કહેવામાં આવે છે (જી પ્રભુ) આહાહા... સમજાણું કાંઈ ? (બરાબર) શુદ્ધ આચરણ કો આચરે બહુરી નામ વળી સમ્યકજ્ઞાન કરી યથાર્થ વસ્તુકો જાણે, આચરે ને જેમ છે તેમ જાણે. વળી સમ્યક્રદર્શન કરી અપને સ્વરૂપ કો દેખે (બરાબર) લ્યો, દેખે એટલે માને% શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્મળ, નિર્વિકલ્પ વિતરાગ (બરાબર) એવી દ્રષ્ટિ એ વસ્તુને દેખે, શ્રદ્ધ, ઐસે શુદ્ધ સમ્યક્ જાકે પાઈએ ઐસે શુદ્ધ સમ્યકમ્ શુદ્ધ સમ્યકમ્ છે ને (અહીં) “જે ચરદિ શુદ્ધ ચરણે જાણઈ પિચ્છઈ અને એ ઉપરાંત શુદ્ધ સમ્યક્ત્વમ્ એમ ઈ જુદુ લીધું પાછું. એસે શુદ્ધ સમકિત જાકે પાઈયે ઐસે નિગ્રંથ સંયમ સ્વરૂપ પ્રતિમા સો વંદનીય યોગ્ય હૈ (બરાબર) શુદ્ધ સમ્યક્ જાકે પાઈયે શુદ્ધ સમ્યનો અર્થ જ આખું તત્ત્વ, દ્રવ્ય, જ્ઞાન દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યનું જ્ઞાન, દ્રવ્યમાં સંયમ ઈ સમ્યક, ઐસે શુદ્ધ સમ્યક જાકે પાઈયે (બરાબર) આહાહા... સમજાણું કાંઈ ?' (બરાબર) ઐસે નિગ્રંથ સંયમ સમ પ્રતિમા હૈ, નિગ્રંથ સંયમ સમ પ્રતિમા છે. ભગવાનને જેમ ગ્રંથ નથી એમ બાહ્ય પ્રતિમા ને ગ્રંથ વસ્ત્રનો તાણો કે કાંઈ હોતો (નથી) તો એને વ્યવહાર માન્ય છે. છે? ઢીલું કર્યું જરી...ઢીલુ જ છે. સમજાણું કાંઈ ? (બરાબર) આવી પ્રતિમા તે વંદન યોગ્ય છે. આ પ્રતિમા વંદન યોગ્ય નથી. એમ આવ્યું. આ હિસાબે નિશ્ચયથી હોં. આહાહા... એમ આવ્યું એટલો ભેદ કેમ પડી જાય ? આ પ્રતિમા આવી આહાહા....
ત્યારે ઓલા ઘણાં કહે છે ને સ્થાનકવાસી, ૩૧મી ગાથામાં આવે છે ને કે ભગવાનની વ્યવહાર સ્તુતિ એ સ્તુતિ જ નથી. નિશ્ચય સ્તુતિ પોતાની, જો આમાં ક્યાં પ્રતિમા આયવી એમ કહે છે ! (જીહાં) સમજાય છે ! જો આમાં આત્માની સ્તુતિ એને જ ભક્તિ કીધી છે ભગવાનની સ્તુતિ, ભક્તિની ના પાડી છે, પણ એ તો નિશ્ચયની વાત છે. (બરાબર) આવું વચ્ચે હોય છે, વચ્ચે વિનરૂપ એક દશા (જી પ્રભુ) આહાહા.... રાગ છે એ વિદનરૂપ છે (બરાબર) કષાય છે, અગ્નિ છે, ભઠ્ઠી છે. હાય..હાય... આયા હૈ ને વો છ-ઢાળામાં આયા હેને “યહ રાગ દાહ રાગ આગ દાહ સદા બળે છે અંદર.” છેલ્લો બોલ છે, રાગ ચાહે તો શુભ હો કે અશુભ હો અગ્નિ છે. કષાય છે (બરાબર) ભગવાન