________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
એને દેખીને શુભભાવ થાય છે એમ નથી, એ તો પરવસ્તુ છે. પરને દેખીને શુભ કે અશુભ થાય એમ છે નહીં, સમજાણું કાંઈ? (બરાબર) કહે છે ધાતુ પાષાણ આદી કરી દિગંબર મુદ્રા સ્વરૂપ પ્રતિમા કહીએ એ તો વ્યવહાર હૈ, તો ભી બાહ્ય પ્રકૃતિ એસી હોય તો વ્યવહાર મેં માન્ય હૈ (બરાબર) બાહ્ય સ્વભાવ પ્રકૃતિ એટલે સમજાય છે ? (બરાબર) એવો જ એનો સ્વભાવ મુદ્રા, આમ “જિન પ્રતિમા જિન સારખી વંદે બનારસીદાસ''
બનારસીદાસનું.. રંચમાત્ર દૂષણ લગે તો ઈ વંદનીક નાંહી.
ટીલાં, ટપકાં કરે એને કેસર ચોપડે ને.. વ્યવહાર હોય શકે નહીં. એવી વાત છે ભાઈ.
આ તો સત્તની વાત છે. આ કાંઈ કોઈ પક્ષની વાત નથી. બાહ્ય પ્રકૃતિ ઐસી હોય એમ કહી પ્રકૃતિ નામ જેવો એનો સ્વભાવ એવો એમ દેખાય તદ્દન મુદ્રા (જીહાં) શુભભાવમાં લક્ષ ત્યાં જાય એટલે બસ. તે પણ સમકિતી તો શુભભાવથી પણ મુક્ત છે. (બરાબર) સમજાણું કાંઈ? કારણ કે એ તો આસ્રવ તત્ત્વ છે. આસવથી તો ભિન્ન તત્ત્વ છે. ભિન્ન છે તે આવતત્ત્વનું પણ કર્તા (નથી) તો પ્રતિમાને મંદિર ને કરે એ તો એના શુભ વિકલ્પમાં પણ (નથી) ભારે વાતુ ભાઈ, સમજાણું કાંઈ? (જી, પ્રભુ) ક્યાં ગયા હીરાભાઈ, છેટે બેઠા (જીહાં).
આગે ફીર કહે, જુઓ, આ જિન પ્રતિમા (બરાબર) આહાહા..... અહીં પાઠમાં તો એ લીધું. જિન મગ્નો સો પડિમા વીતરાગ માર્ગમાં તો વીતરાગી પડીમા અંદર એને જિન પ્રતિમા કીધી (છે) ઓલો તો વ્યવહાર છે. વ્યવહારનું જ્ઞાન કરાવે છે. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન પોતાથી થઈ જાય છે. સમજાય છે કાંઈ ? (બરાબર) ઝીણી વાતુ બહુ ...
જં ચરદિ શુદ્ધ ચરણે જાણઈ પિચ્છઈ શુદ્ધ સમ્મત્ત... સા હોઈ વંદણીયા નિગ્રંથા સંજદા પડિયા (૧૧)
જે શુદ્ધ આચરણ કો આચરે, શુદ્ધ આચરણ. સમ્યક્રદર્શન જ્ઞાન ચારિત્ર ઈ શુદ્ધ આચરણ. વીતરાગી દ્રષ્ટિ, વીતરાગી જ્ઞાન ને વીતરાગી સ્થિરતા