________________
સમાધિ–સાધના
છે સાચું માનજો આત્મા છે. તે ન હોય તા આ બધાં મડદાં છે. તેને જ સંભારવા. લાકા કહે છે ને કે આ માણસ મરી ગયા પણ તેને અને અમારે કંઇ સગપણ નથી. અમારે સ્નાનસૂતક ન આવે. તેવું પરભાવને માટે થઈ જવું જોઈએ. દેહને કંઈ થાય તેમાં મારે શું ? સંયેાગ છે, સંબંધ છે. તે કંઈ આત્મા નથી.
૭૦
પ્રમાદથી અને વૈરાગ્ય વિના અટકી પડ્યું છે. કરવાનું બહુ સહેલું છે; વળી મુશ્કેલ પણ છે. માનવાનું, જોવાનું— આટલું જ કરવાનું છે. જડ ને ચેતન કે જાણવાના છે. આટલી ઓળખાણ પડવી જોઈએ. પછી વાંધો નહીં.
આ જીવે એકમેક કરી નાખ્યું છે. દેહુ જુદો છે, આત્મા જુદો છે. આત્મા રાજા છે. પણ જાણે તે છે જ નહીં, એવું કરી નાખ્યું છે. તેને સંભાળવાના છે; પશુ કાઈ સંભાળતું નથી. બધા કહે છે, મારું માથું દુઃખે છે, મને રાગ થયા છે, એ વાત તદ્દન સાચી દેખાય છે; પણ જુએ તે તન જૂઠી છે. દેહને અને આત્માને મુદ્દલ સંબંધ નથી. પણુ જીવ માની રહ્યો છે; મને થયું એમ ખેલ્યા કરે છે. તે જાણે છે કે મરી ગયા પછી કંઈ રહેવાનું નથી છતાં મારાપણાની માન્યતા મુકાતી નથી. તેને ચાટ નથી. પરિણમન ખીજું થઈ રહ્યું છે. ખેલે છે તે વાતની ના કેમ કહેવાય ? પણ તે સાવ ખાટી છે. તમારી પાસે ઉપયાગ છે. જ્યાં ઉપયાગ છે ત્યાં આત્મા છે. એક વખત બધાંનું સ્નાનસૂતક કરી નાખેા. પછી કાઈનું રહે નહી. કાઈએ ગાળ દ્વીધી હાય તા વારે ઘડીએ સાંભર્યો કરે, તેમ તમે બધા જાણેા છે છતાં ભાર દઈને કહેવાનું કે ‘ભાવ’