________________
સમાધિ-સાધના
કેમ મનાય? માન્યતા ફરી ગઈ. વાણિયા, બ્રાહ્મણ, કંઈ નથી. આત્મા છે. તે જ માનવાને છે.
ઓળખાણ થવા માટે સાંભળવું જોઈશે. ઓળખાણ વિના ખબર ન પડે. જડ ચેતનની વાત કરી તેથી કંઈ લાભ નથી, પણ ઓળખાણ થવી જોઈએ. એક જણે દૂધમાં નીલમ (રત્ન) જોઈ લીધું પછી દૂધ નીલું દેખાય પણ દૂધને નીલું નહીં માને. તેમ આત્માની માન્યતા થઈ ગઈ પછી રેગને, દેહને, મરણને પિતાનાં નહીં માને.
ઈશ્વર કેણુ? આત્મા. તેનાથી મેટો ઈશ્વર કેઈ નથી, ભીંત ઉપર ઘેડાના ભાવ કર્યા હોય તે ઘેડે જણાય છે. તેમ “સહજાભસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તે કાળે કરીને તે રૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે.
બધું વિનાશી છે. બધા મમતા કરી કરીને ચાલ્યા ગયા . છે. માટે હવે ચેતી જાઓ. આત્માની શ્રદ્ધા કરી લે. શ્રદ્ધા
એવી કરે કે વજીની ભીંત જેવી. બીજું તે આત્મા મનાય નહીં અને આત્મા તે બીજું મનાય નહીં. બીજે પરિણમી ગયે છે, તે આમ પરિણમી જવાનું છે.
સમ્યવૃષ્ટિ આત્મા સિવાય કંઈ પિતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું? ધીરજ. ગાંઠે બાંધી લે-ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકા છાંયા જેવું છે પણ તેને મારું માનું જ નહીં.
તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી. અમારા કરવા નથી કંઠી બાંધવી નથી કે બીજે ધર્મ મનાવ નથી. તમારું છે તે તમારે માનવાનું છે. વાત છે માન્યાની.