________________
સમાધિ-સાધના :
६९
આ તે “સુખ આવ્યું, દુઃખ આવ્યું, પૂજા થઈ. સત્કાર થયે, વ્યાધિ આવી, મરણ આવ્યું એમ માની બેઠો છે
ત્યાં કર્તા લેતા થયે. કેવો છે પિતે? સિદ્ધ સમાન. નહીં નાને, નહીં મેટો, વૃષ્ટિની ભૂલ છે, આ ભૂલ નથી નીકળી, બાળકની પેઠે બહાર જુએ છે, આ નથી જેતે. પર્યાય દેખીને તેને આત્મા માળે. ઘરડ છું, દુઃખિયો છું,-એ બધું બેટું માન્યું છે. તે મોક્ષ સ્વરૂપ છે.
“એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.”
તું આવ નથી. બાધાપીડા રહિત, અનંત જ્ઞાન દર્શનવાળે તું છું, વિશ્વાસ આવશે? ખેટું એને સાચું માનવું એ કેવી મેટી ભૂલ? મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતે ! નથી સ્ત્રી, નથી પુરુષ, એ તે આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યું તે આનંદ આનંદ થઈ જાય.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંપોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ”
આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીઘે છે. મરણ કાળે આ ત્રણ ગાથાઓમાં ઉપગ જોડાયે તે કામ થઈ જાય. એને ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તે પામે. સમાધિમરણ આવે. આ ચમત્કારી ગાથા આત્માને સમજવા માટે છે. મરણની વેદની છે. ત્યાં બે સાંભરી આવે તે કામ થઈ જાય.
આવું દુખ ભલેને રહ્યું. પણ મારું તે આવું-શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંતિ , સુખધામ, એવું–આત્મસ્વરૂપ