________________
૩૧૮
સમાધિ માધના
આત્મસ્વરૂપે જે રમે, છાંડી સૌ વ્યવહાર સમ્યવૃષ્ટિ જીવ તે, શીધ્ર લહે ભવપાર. ૬૩ અજર અમર ગુણગણુનિલય,આત્મા સ્થિર થાય તે કર્મ બંધાય ના, સંચિત પૂર્વ વિલાય. ૬૪ જેમ જળે લેપાય ના, કમલિની પત્ર કદાય; ત્યમ કમેં લેપાય ના, રતિ સ્વભાવે જ્યાંય. ૬૫ જે શમસુખ તલ્લીન બુધ, નિજજ્ઞાને રમમાણ; કરી કર્મક્ષય શીધ્ર તે, લહે ખચીત નિર્વાણ. ૬૬ પુરુષાકાર પ્રમાણ જીવ, આત્મા આ જ પવિત્ર દેખાયું ગુણગણુનિલય, નિર્મળ તે જ કુરંત. ૬૭ જે શુદ્ધાત્માને પ્રોં છે, અશુચિ તનથી ભિન્ન તે જાણે શાસ્ત્રો સકળ, શાશ્વત સુખમાં લીન. ૬૮ પ્રોં છેન જે પર–આત્મને, તજે ન જે પરભાવ, શાસ્ત્ર સકળને જાણ પણ, લહેન શિવસુખ લાવ. ૬૯ એ અહંત એ સિદ્ધ ને, એ આચાર્ય પ્રધાન; ઉપાધ્યાય સાધુ ય એ, આત્મા નિશ્ચ જાણ. ૭0 આ શિવ શંકર વિષ્ણુએ, રુદ્ર એહ વળી બુદ્ધ એ જિન ઈશ્વર બ્રહ્મ એ, એ અનંત એ સિદ્ધ. ૭૧ એ લક્ષણ-લક્ષિત જે, અશરીરી વર દેવ; અને વસે જે દેહમાં, એ બેમાં નહિ ભેદ. ૭૨ જે સીધ્યા, જે સીધશે, સીંધે કહે જિનભાણ તે સૌ આતમદર્શને, એમ નિશ્ચયે જાણ. ૭૩